Smart Cart : મુકેશ અંબાણીએ આપી દિવાળીની ભેટ, તમારે લાંબી લાઈનોમાં નહીં ઉભવું પડશે, આ રીતે થશે કામ
ઘણીવાર તહેવારોની સિઝનમાં સ્ટોર્સમાં ભારે ભીડ હોય છે. જેના કારણે ખરીદીમાં વધુ સમય લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પણ દિવાળી પહેલા શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ સ્ટોરમાં લાગેલી લાઈનને કારણે નર્વસ છો તો મુકેશ અંબાણીની દિવાળી ગિફ્ટ તમારા માટે ખાસ છે.
Most Read Stories