AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Resort: દુબઈમાં ઉતરશે ‘ચાંદ’, બનશે લુનર કોલોની, જાણો કેટલો ભવ્ય છે 900 ફૂટનો મૂન રિસોર્ટ પ્રોજેક્ટ

દુબઈમાં મુન જેવો રિસોર્ટ બનાવવામાં આવશે. 900 ફૂટના મૂન રિસોર્ટને ચોક્કસ ચંદ્ર જેવો લુક આપવામાં આવશે. તે કેનેડિયન ઉદ્યોગસાહસિક માઈકલ હેન્ડરસન દ્વારા બનાવવામાં આવશે. દુબઈમાં બનનાર આ રિસોર્ટ પોતાનામાં ખાસ હશે કારણ કે તે અહીં 100 ફૂટ ઉંચી ઈમારતની ટોચ પર બનાવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 9:28 AM
Share
વિશ્વના ઘણા દેશોના વૈજ્ઞાનિકો ચંદ્ર પર ઉતરવાની તૈયારીમાં વ્યસ્ત છે  જ્યારે દુબઈ ચંદ્રને પૃથ્વી પર ઉતરવાની તૈયારીમાં છે. દુબઈમાં મુન જેવો રિસોર્ટ બનાવવામાં આવશે. 900 ફૂટના મૂન રિસોર્ટને ચોક્કસ ચંદ્ર જેવો દેખાવ આપવામાં આવશે. તે કેનેડિયન ઉદ્યોગસાહસિક માઈકલ હેન્ડરસન દ્વારા બનાવવામાં આવશે. દુબઈમાં બનનાર આ રિસોર્ટ પોતાનામાં ખાસ હશે કારણ કે તે અહીં 100 ફૂટ ઉંચી ઈમારતની ટોચ પર બનાવવામાં આવશે.

1 / 5
4 હજાર રૂમ અને 10 હજાર લોકો સાથે થઈ શકશે પાર્ટીઃ આ મૂન રિસોર્ટમાં 4 હજાર રૂમ હશે. અહીં ભવ્ય કાર્યક્રમો યોજી શકાશે. આ માટે 10 હજાર લોકોની ક્ષમતાવાળો એવો પાર્ટ હશે, જેનો ઉપયોગ મોટી ઈવેન્ટ માટે થઈ શકશે. માઈકલ હેન્ડરસન માને છે કે આ તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તેને પ્રોજેક્ટ મૂન નામ આપવામાં આવ્યું છે. તેનું ભંડોળ મૂન વર્લ્ડ રિસોર્ટ ઇન્ક દ્વારા કરવામાં આવશે.

2 / 5
ચંદ્ર પર ચાલતા હોય તેવો થશે અનુભવ: આ સિવાય અહીં એક ભાગ એવો પણ હશે, જ્યાં ચાલવાથી લોકોને એવું લાગશે કે જાણે તેઓ ખરેખર ચંદ્ર પર ચાલી રહ્યા હોય. આ ભાગ લુનર કોલોની તરીકે ઓળખાશે. આ ચંદ્રને ઇમારતની જેમ રજૂ કરવામાં આવશે જે રાત્રે ચંદ્ર જેવી દેખાશે. માઈકલ હેન્ડરસને તાજેતરમાં અરેબિયન ટ્રાવેલ માર્કેટમાં આ પ્રોજેક્ટની ચર્ચા કરી હતી.

3 / 5
દુબઈમાં દરેક જગ્યાએ ચંદ્ર દેખાશે: દુબઈ માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 5 બિલિયન ડૉલરનો પ્રોજેક્ટ છે, તે કેટલું મહત્ત્વનું છે તેનો અંદાજ લગાવી શકાય છે. આ પ્રોજેક્ટના બ્રાન્ડિંગ માટે દુબઈના અલગ-અલગ સ્થળોએ ચંદ્રના માધ્યમથી તેનો પ્રચાર કરવામાં આવશે. આ માટે મોટા પાયે કલાકારોની ભરતી કરવામાં આવી છે. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પણ મૂન બ્રાંડિંગ કરવામાં આવશે.

4 / 5
શા માટે બનાવવામાં આવી રહ્યો છે આલીશાન ચંદ્રઃ છેલ્લા ઘણા વર્ષોમાં દુબઈએ દુનિયાભરના લોકોને આકર્ષ્યા છે. દુબઈમાં વાર્ષિક ધોરણે ભાડામાં 27 ટકાનો વધારો થયો છે. જાણીતી રિયલ એસ્ટેટ એજન્સી અલ્સોપ એન્ડ એલોસ્પના સીઆઈઓ લુઈસના જણાવ્યા અનુસાર, 2009 સુધીમાં દુબઈ એક અલગ જ દુનિયા બની ગયું છે. હવે લોકો અહીં રહેવા માંગે છે. (All Photo Credit: Moon Resort Dubai)

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">