4 January 2025

1200થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યો છે 365 દિવસનો સસ્તો પ્લાન

Pic credit - gettyimage

મોબાઈલ નેટવર્ક કંપની મોંઘાની સાથે ઘણા સસ્તા પ્લાન પણ ઓફર કરે છે, જે લાંબા ગાળાની માન્યતા  સાથે આવે છે.

Pic credit - gettyimage

જો તમને એક વર્ષની વેલિડિટી માટેનો પ્લાન જોઈતો હોય, તો આ પ્લાન તમામ કંપનીઓ કરતા સસ્તો છે

Pic credit - gettyimage

આ કંપની 365 દિવસ એટલે કે 1 વર્ષની વેલિડિટી વાળો પ્લાન માત્ર 1198 રૂપિયામાં ઓફર કરી રહી છે

Pic credit - gettyimage

આમાં તમને ડેટા, કોલિંગ અને SMS આ ત્રણેયનો લાભ મળે છે. 

Pic credit - gettyimage

આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દર મહિને 300 મિનિટ વૉઇસ કૉલિંગ, 3GB ડેટા અને રોજ SMSની સુવિધા પુરી પાડે છે

Pic credit - gettyimage

જો તમે તમારું સિમ કાર્ડ એક્ટિવ રાખવા માંગો છો, તો આ એક શાનદાર પ્લાન છે. 

Pic credit - gettyimage

આ પ્લાન બીજુ કોઈ નહીં BSNL આપી રહ્યું છે.

Pic credit - gettyimage

આ પ્લાનમાં તમને 365 દિવસ માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 600GB હાઇ સ્પીડ ડેટા અને દરરોજ 100 SMS પણ મળશે.

Pic credit - gettyimage