હવે તમે જટાયુ ક્રૂઝ દ્વારા માણી શકશો અયોધ્યાની સુંદરતા, જાણો ભાડાથી લઈને સમય સુધીની સંપૂર્ણ વિગતો
Jatayu cruise service : આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં નવી ક્રુઝ સેવા શરૂ થશે. જટાયુ નામની આ ક્રૂઝ રામાયણની થીમ પર તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝમાં બેસીને પ્રવાસીઓ પ્રાચીન મંદિરો અને શાંત ઘાટ જોવાનો આનંદ માણી શકશે.
Most Read Stories