બોલિવુડમાં ફ્લોપ અને રાજકારણમાં હિટ રહ્યા છે ચિરાગ પાસવાન, પિતા 9 વખત સાંસદ રહી ચૂક્યા છે
Chirag Paswan family tree : જામુન પાસવાનને 3 સંતાન હતા. જેમાં રામવિલાસ પાસવાન સૌથી મોટા હતા. ત્યારબાદ પશુપતિ પારસ અને રામચંદ્ર પાસવાન હતા. તો આજે આપણે રામવિલાસ પાસવાનના દિકરા ચિરાગ પાસવાનના પરિવાર વિશે વાત કરીશું.
Most Read Stories