9 ભાઈ બહેનના પરિવારમાં સૌથી નાના છે તેજસ્વી યાદવ IPLનો રહી ચૂક્યા છે ભાગ, માતા-પિતા બહેન -ભાઈ, જીજાજી છે રાજકારણમાં

તેજસ્વી પ્રસાદ યાદવ રાષ્ટ્રીય જનતા દળ (RJD)નું નેતૃત્વ કરે છે, જે બિહારની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. તેઓ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તે બિહારના 2 વખતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના 7 દિકરીઓ અને 2 દિકરામાં નાનો પુત્ર છે.

| Updated on: Jun 07, 2024 | 3:16 PM
તેજસ્વી યાદવના પરિવાર વિશે જાણો જેનો આખો પરિવાર એટલે કે, તેના પિતા, બહેન તમામ રાજકારણમાં સક્રિય છે.

1 / 13
લાલુ પ્રસાદ યાદવનો જન્મ 1 જૂન 1948ના રોજ ગોપાલગંજના ફુલવરિયા ગામમાં થયો છે. લાલુ પ્રસાદ યાદવ સાત ભાઈ બહેન છે.લાલુ પ્રસાદ યાદવના પિતાનું નામ કુંદન અને માતાનું નામ મરછિયા દેવી છે. લાલુ યાદવ 6 ભાઈ હતા અને એક બહેન હતી.

2 / 13
આજે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર દેશનો સૌથી મોટો રાજનીતિક પરિવાર છે. લાલુ પ્રસાદ યાદવના પરિવારના મોટા ભાગના સભ્યો રાજનીતિમાં છે. તો આજે આપણે લાલુ પ્રસાદ યાદવના નાના દિકરા તેજસ્વી યાદવની રાજનીતિક સફર વિશે જાણીએ.

3 / 13
  તેજસ્વી યાદવનો જન્મ 9 નવેમ્બર 1989ના રોજ બિહારના ગોપાલગંજમાં રાબડી દેવી અને લાલુ પ્રસાદ યાદવને થયો હતો, તે 9 ભાઈ બહેનો (7 બહેનો અને 2 ભાઈઓ) પૈકીના એક છે જેમાંથી તે સૌથી નાનો છે. તો ચાલો આજે તેજસ્વી યાદવના પરિવાર વિશે વાત કરીએ.

4 / 13
તેમની 7 બહેનો મીસા ભારતી, રોહિણી, ચંદા, રાગિણી, હેમા, અનુષ્કા અને રાજ લક્ષ્મી યાદવ છે. તેજ પ્રતાપ યાદવ તેમના મોટા ભાઈ છે. અનુષ્કા યાદવના લગ્ન ચિરંજીવ રાવ સાથે થયા છે, જ્યારે રાજ લક્ષ્મી યાદવના લગ્ન તેજ પ્રતાપ સિંહ યાદવ સાથે થયા છે.

5 / 13
9 ડિસેમ્બર 2021ના રોજ, યાદવે  રાજશ્રી યાદવ  સાથે લગ્ન કર્યા. તે હરિયાણાના રેવાડીની છે અને બાળપણથી જ દિલ્હીમાં રહે છે. રાજશ્રી અને તેજસ્વી યાદવે આરકે પુરમ, નવી દિલ્હીની ડીપીએસ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો.  તેમને એક દિકરી પણ છે.

6 / 13
તેની શાળાના શિક્ષકોના જણાવ્યા મુજબ તે એક શરમાળ બાળક હતો. તેઓ સ્કૂલ ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યો છે.છઠ્ઠા ધોરણથી, તેમણે દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમમાં ભણવાનું શરૂ કર્યું.

7 / 13
શાળાના આચાર્યએ તેમને ક્રિકેટ ઉત્સાહી ગણાવ્યા હતા.તે શાળાની ક્રિકેટ ટીમમાં રમ્યો હતો અને 13 વર્ષની ઉંમરે ઓલરાઉન્ડર તરીકે દિલ્હીની અંડર-15 ક્રિકેટ ટીમમાં તેની પસંદગી થઈ હતી.

8 / 13
 U-15 ટીમે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી હતી જ્યાં યાદવે ફાઇનલમાં ઇશાંત શર્મા સાથે મેચ વિનિંગ ભાગીદારી કરી હતી.રમતગમતની કારકિર્દી બનાવવા માટે તેણે ધોરણ 10 માં તેની શાળા છોડી દીધી,અને આખરે તેને દિલ્હીની અંડર-17 અને અંડર-19 ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું. તે જ વર્ષે પાછળથી વિશ્વ કપ વિજેતા U-19 ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી.

9 / 13
આઈપીએલનો પણ રહી ચૂક્યા છે ભાગ,  2008 થી લઈ 2012 વચ્ચે તેજસ્વી યાદ 4 સીઝનમાં દિલ્હી ડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)ની ટીમનો ભાગ રહ્યો છે. તેમને ક્યારે પણ પ્લેઈંગ 11માં રાખવામાં આવ્યા ન હતા. પરંતુ તે દિલ્હીની અંડર-17 અને અંડર-19 ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી સાથે મેચ રમી ચુક્યો છે.

10 / 13
તેજસ્વી યાદવના પિતા સહિત તેમની માતા પણ 2 વખત બિહારની મુખ્યમંત્રી રહી ચુકી છે. લાલુ પ્રસાદ યાદવને 2 દિકરા છે જેમાં મોટા દિકરાનું નામ તેજ પ્રતાપ યાદવ અને નાના દિકરાનું નામ તેજસ્વી યાદવ છે. તેજપ્રતાપ ગઠબંધન મંત્રી પણ રહી ચુક્યો છે. જ્યારે તેજસ્વી યાદવ ડિપ્યુટી સીએમ રહી ચુક્યો છે. તેજ પ્રતાપના એશ્વર્યા સાથે તલાક થઈ ચુક્યા છે. જ્યારે તેજસ્વી યાદવે રાજશ્રી સાથે લગ્ન કર્યા છે.

11 / 13
તેજસ્વી યાદવના પિતા લાલુ પ્રસાદ યાદવ 2 વખત બિહારના સીએમ રહી ચુક્યા છે.પહેલી વખત 1990માં ત્યારે તે જનતા દળમાં હતા. ત્યારબાદ 1997માં રહી ચુક્યા છે.લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલ મંત્રી પણ રહી ચુક્યા છે. લાલુ પ્રસાદ યાદવ 1977માં લોકસભાની ચૂંટણી લડી હતી અને 29 વર્ષની ઉંમરમાં સાંસદ બની ગયા હતા.

12 / 13
2010 પછી પણ તેમની ક્રિકેટ કારકિર્દી ચાલુ રાખતા તેજસ્વી યાદવે રાષ્ટ્રીય જનતા દળ માટે પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. રાજકારણમાં અન્ટ્રી પછી, પ્રચારની વ્યૂહરચનાઓને સફળતાપૂર્વક આધુનિક બનાવવા અને પાર્ટી માટે ડિજિટલ આઉટરીચ શરૂ કરવા માટે તેમને શ્રેય આપવામાં આવ્યો હતો.

13 / 13

Latest News Updates

Follow Us:
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ

ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી

રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી

જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ

જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ

વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ

NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video

આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
g clip-path="url(#clip0_868_265)">