સેમિકન્ડક્ટરનું પરીક્ષણ કરતી ભારતની એક માત્ર કંપનીએ રોકાણકારોને બનાવ્યા લખપતિ, 3 રૂપિયાના શેરના થયા 77 રૂપિયા
SPEL સેમિકન્ડક્ટર ના શેરમાં છેલ્લા 1 માસમાં 21.91 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 40 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો શેરે ઈન્વેસ્ટર્સને 23.74 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 44.84 ટકા વધ્યો છે.
Most Read Stories