ગુજરાતમાં બનેલી મારુતિની E Vitara SUV કાર ઈટાલીના મિલાનમાં થઈ લોન્ચ, 500 KMથી વધુ આપશે માઈલેજ, ભારતમાં આ મહિનાથી મળશે

ઓટોમોબાઈલ ક્ષેત્રની અગ્રણી કંપની મારુતિ સુઝુકી દ્વારા પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી કાર ( Maruti E Vitara) રજૂ કરવામાં આવી છે. ઈ વિટારા એસયુવીમાં કયા પ્રકારનાં ફીચર્સ છે અને કઈ રેન્જમાં ઉપલબ્ધ થશે તેમજ ભારતમાં તે ક્યારે લોન્ચ કરવામાં આવશે, તે અંગે જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2024 | 2:18 PM
ઓટોમોબાઈલ ક્ષેત્રની અગ્રણી કંપની મારુતિ સુઝુકીએ પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક SUV E Vitaraના નામે રજૂ કરી છે. ઇટાલીના મિલાનમાં આયોજિત EICMA 2024 દરમિયાન મારુતિ સુઝુકી દ્વારા તેને રજૂ કરવામાં આવી છે.

1 / 6
મારુતિ સુઝુકી દ્વારા 2023માં E Vitaraનું કોન્સેપ્ટ વર્ઝનને, ઓટો એક્સપોમાં EVX નામે રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, તે સમયે તેના પ્રોડક્શન વર્ઝન અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

2 / 6
યુરોપિયન માર્કેટ માટે રજૂ કરવામાં આવેલી E Vitara SUVમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ SUV એલઇડી લાઇટ્સ, પાછળની બાજુએ જોડાયેલ ટેલ લાઇટ્સ, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, 360 ડિગ્રી કેમેરા, 18 અને 19 ઇંચના એલોય વ્હીલ્સ, ડ્યુઅલ ટોન એક્સટીરિયર અને ઇન્ટિરિયર, શાર્ક ફિન એન્ટેના, રીઅર વાઇપર અને સ્પોઇલર, કીલેસ એન્ટ્રી, જેવી વિવિધ સુવિધાઓ છે.

3 / 6
કંપની દ્વારા પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી તરીકે રજૂ કરાયેલ E Vitara, બે બેટરીના વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. પ્રથમ વિકલ્પ તરીકે, 49 kWh ક્ષમતાની બેટરી હશે અને બીજા વિકલ્પ તરીકે, તેમાં 61 kWh ક્ષમતાની બેટરી હશે. જેની મદદથી તમે સિંગલ ચાર્જમાં 550 કિલોમીટર સુધીની સફર કરી શકો છો.

4 / 6
ભારતમાં ક્યારે E Vitara લોન્ચ થશે તે અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવી ધારણા છે કે તેને વૈશ્વિક સ્તરે રજૂ કર્યા પછી, તે ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. જાન્યુઆરી 2025માં યોજાનારી ભારત મોબિલિટી દરમિયાન તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

5 / 6
કંપનીએ માહિતી આપી છે કે આ ઈલેક્ટ્રિક એસયુવી કારનું ઉત્પાદન ગુજરાત ભારતમાં કરવામાં આવશે અને અહીંથી વિશ્વભરમાં નિકાસ પણ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિક એસયુવી કારનું ઉત્પાદન આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શરૂ કરવામાં આવશે અને તેનું વેચાણ પણ બીજા ક્વાર્ટરથી શરૂ થઈ જશે. સૌથી પહેલા તેને યુરોપમાં કરાશે ત્યાર બાદ જાપાન અને ભારતના બજારમાં પણ ઓફર કરવામાં આવશે.

6 / 6
Follow Us:
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

g clip-path="url(#clip0_868_265)">