PHOTOS : ન્યૂયોર્કમાં PM Modiની હાજરીમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, 135 દેશોના પ્રતિનિધિઓ એક સાથે કર્યા યોગા

PM Modi In USA: આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઊજવણીના ભાગ રુપે આજે 21 જૂનના રોજ યુનાઈટેડ નેશન હેડક્વાર્ટરમાં યોગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 180થી વધુ દેશના પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા. આ કાર્યક્રમમાં એક ખાસ રેકોર્ડ પણ બન્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 8:01 PM
 વડાપ્રધાન મોદી એ આજે યુએન હેડક્વાર્ટરમાં યોગાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગથી ઉંમર અને ફિટનેસ જળવાઈ રહે છે. યોગ ભારતની જૂની પરંપરા છે. યોગ સૌને જોડે છે.

1 / 5
વડાપ્રધાન મોદી એ કહ્યું કે, યોગ પર કોઈ કોપીરાઈટ નથી. તેને કોઈપણ જગ્યા એ કરી શકાય છે. યોગા પેટેન્ટ અને રોયલ્ટી ફ્રી છે.

2 / 5
આ યોગા ઈવેન્ટ માટે યુએન હેડક્વાર્ટર પરિસરમાં અલગ અલગ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી અનુસાર, આ કાર્યક્રમમાં 135 દેશના પ્રતિનિધિઓ યોગા કરતા જોવા મળ્યા છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટી ભારતીય રાજદૂતને આપવામાં આવ્યું હતું.

3 / 5
 વડાપ્રધાન મોદી એ જણાવ્યું હતું કે,આપણે અહીં સંપૂર્ણ માનવતાની મીટિંગ પોઈન્ટ પર એકઠા થયા છે. મને ખુશી છે કે અહીં અલગ અલગ રાષ્ટ્રીયતા ધરાવતા લોકો ભેગા થયા છે. આ કાર્યક્રમ માટે આપ સૌનો ધન્યવાદ.

4 / 5
 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ, કસાબા કોરોસી, અભિનેતા રિચાર્ડ ગેર, ન્યુયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ, ડિજિટલ પ્રચારક વાલા અફશર, એવોર્ડ વિજેતા વાર્તાકાર જય શેટ્ટી, ભારતીય માસ્ટર સેફ વિકાસ ખન્ના અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ આ ઈવેન્ટમાં સામેલ હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">