દિલ્હી પહોંચતા જ વિરાટ કોહલી ‘પરિવાર’ને મળ્યો, અનુષ્કા શર્મા અને વામિકા નહીં આ ખાસ લોકોને મળ્યો

ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બની ભારત પહોંચી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયા પહોંચતા ક્રિકેટ ચાહકોએ જોરદાર સ્વાગત કર્યું છે. આજે ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, ભારત પરત ફરતા જ વિરાટ કોહલી પરિવારને મળ્યો હતો. જેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Jul 04, 2024 | 12:45 PM
 આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા વતન પરત ફરી છે. કેપ્ટન રોહિત શર્મા એક હાથે ટ્રોફી ઉઠાવી એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે, તો સાથે વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે ખુશ જોવા મળી રહ્યો છે.

1 / 5
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી ચુકી છે બાર્બાડોસમાં ટીમ ઈન્ડિયાએ 29 જૂનના રોજ સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બની હતી પરંતુ વાવાઝોડાને કારણે ટીમ ફસાઈ ગઈ હતી. બીસીસીઆઈની સ્પેશિયલ ફ્લાઈટ ભારતીય ટીમ સહિત સપોર્ટ સ્ટાફને લઈ દિલ્હી પહોંચી છે.

2 / 5
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા દિલ્હી એરપોર્ટ પહોંચતા જ એક હાથે ટ્રોફી ઉઠાવતા જોવા મળ્યો હતો. ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી તો ચાહકોએ શાનદાર સ્વાગત પણ કર્યું હતુ.

3 / 5
ત્યારબાદ ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાના ભાઈ-બહેનને મળ્યો હતો. વિરાટે પોતાના ભાઈ વિકાસ કોહલીને વિનિંગ મેડલ પહેરાવ્યો હતો, જ્યારે જીજાજીને પણ મળ્યો હતો.

4 / 5
આ ફોટો શેર કરતી વખતે વિકાસ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'સુપર પ્રાઉડ ભાઈ'. આ ફોટોમાં વિરાટ તેના ભાઈ વિકાસ, તેના પુત્ર, ભત્રીજા અને ભત્રીજી સાથે જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી મુળ દિલ્હીનો રહેવાસી છે. તેમનો આખો પરિવાર દિલ્હીમાં રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">