પહેલીવાર કોઈ રોબોટે કરી ‘આત્મહત્યા’… વધારે કામથી પરેશાન થઈને સીડી પરથી કૂદીને આપ્યો જીવ !
શું તમે સાંભળ્યું છે કે રોબોટ કામથી હતાશ થઈને આત્મહત્યા પણ કરી શકે છે? પરંતુ આવો જ એક કિસ્સો દક્ષિણ કોરિયામાંથી સામે આવ્યો છે. આ દેશમાં એક રોબોટે આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને સેન્ટ્રલ સાઉથ કોરિયાની નગરપાલિકા દ્વારા પણ આ દાવો કરવામાં આવી રહ્યો છે, તેથી તેને ગંભીર ગણવામાં આવી રહ્યો છે.
Most Read Stories