વાનખેડે ખાતે વર્લ્ડ ચેમ્પિયન્સનું સુપર સ્વાગત, વિરાટ-રોહિતે વંદે માતરમના નારા લગાવ્યા

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં અતિ ભવ્ય સ્વાગત કારવામાંઆ આવ્યું હતું. દિલ્હીથી ખાસ ફલાઈટમાં મુંબઈ પહોંચ્યા બાદ મરીન ડ્રાઈવથી ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ નીકળી હતી અને વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં અદ્દભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. ફેન્સની સાથે ખેલાડીઓએ પણ મજેદાર ઉજવણી કરી હતી.

| Updated on: Jul 04, 2024 | 10:39 PM
જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે 40 હજાર પ્રશંસકો આંખો પહોળી કરીને તેમની રાહ જોઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા મેદાનમાં પ્રવેશતાની સાથે જ ચાહકોએ ખેલાડીઓને જોરશોરથી ચીયર કર્યા હતા.

1 / 5
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની જીત પર કહ્યું કે કેવી રીતે આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ છે. રોહિતે કહ્યું કે આ દેશમાં આ વર્લ્ડ કપ લાવવો ખૂબ જ ખાસ છે. રોહિતે ટીમ ઈન્ડિયાના પ્રશંસકોના વખાણ કર્યા અને ખાસ કરીને મુંબઈના ફેન્સની પ્રશંસા કરી હતી.

2 / 5
રોહિતે કહ્યું કે આ વર્લ્ડ કપ જીત્યા બાદ તે ખૂબ જ રાહત અનુભવી રહ્યો છે. તેણે જસપ્રિત બુમરાહને દેશનો સૌથી મોટો ખજાનો પણ ગણાવ્યો હતો.

3 / 5
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવાનો ઈનામ પણ મળ્યો. BCCIએ ભારતીય કેપ્ટનને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. આ રકમ ટીમ ઈન્ડિયા અને તેના સપોર્ટ સ્ટાફને વહેંચવામાં આવશે.

4 / 5
અંતે ભારતીય ટીમના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">