AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 9:41 AM
Share

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે છે.

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે છે.

જૂની શાળા જ્યાં હતી તેનું બિલ્ડીંગ તોડીને આ શાળાને નર્મદા નિગમના બિલ્ડીંગમાં સિફ્ટ કરવામાં આવી હતી. આ બાબતને બે વર્ષ વતી ગયા છતાં બાળકો માટે સ્કૂલનું નવું બિલ્ડીંગ બન્યું નથી. સ્કૂલની હાલત જોતા જૂનું અને જર્જરિત બિલ્ડીંગ, ક્લાસરૂમાં પડેલા ફાઈલના પોટલાઓ નજરે પડે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાલીઓની રજૂઆત બાદ શાળાની મુલાકાત લીધી હતી. ચૈતર વસાવાએ સરકાર સમક્ષ  વહેલી તકે શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

Input Credit : Vishal Pathak, Narmada

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
g clip-path="url(#clip0_868_265)">