Plant In Pot : વરસાદી માહોલમાં તીખા તમતમાટ મરચાના ભજીયા ખાવા ઘરે જ ઉગાડો મરચાનો છોડ, જુઓ તસવીરો

ભારતીય ભોજનમાં લીલા અને લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા મરચા ખોરાકમાં સ્વાદ વધારે છે.લીલા મરચામાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે.તો મરચાને ઘરે કેવી રીતે ઉગાડવા તે આજે જોઈશું.

| Updated on: Jul 03, 2024 | 2:54 PM
ઘરે જ લીલા મરચા ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો. કૂંડામાં માટી ભરો. ત્યાર બાદ તેમાં છાણીયું ખાતર નાખી મિક્સ કરો.

1 / 5
હવે કૂંડામાં 2 થી 3 ઈંચની ઉંડાઈએ સારી ગુણવત્તાના લીલા અને લાલ મરચાના બીજ નાખો. બીજ રોપીને તેના પર માટી નાખી પાણી છાંટો.

2 / 5
લીલા મરચાના છોડના વિકાસ માટે સૂર્યપ્રકાશ ખૂબ જ જરુરી છે. આ ઉપરાંત છોડમાં 15 દિવસના અંતરે છાણિયુ ખાતર નાખો.

3 / 5
લીલા અને લાલ મરચાના છોડમાં જલદી રોગ લાગી જાય છે. તેથી જંતુનાશકોનો છંટકાવ કરતા રહો.

4 / 5
આશરે 2 મહિના પછી છોડમાં લીલા મરચામ ઉગવા લાગશે. જેનો ઉપયોગ તમે કરી શકો છો.

5 / 5
Follow Us:
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">