4 july 2024

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરવા ભારત પહોંચ્યો જસ્ટીન બીબર, જુઓ-VIDEO  

Pic credit - Socialmedia

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે

Pic credit - Socialmedia

હાલ અનંત અને રાધિકાના લગ્ન પહેલાની વિધિઓ શરુ થઈ છે ત્યારે ગઈકાલે મામેરાની વિધિ પૂર્ણ થઈ હતી 

Pic credit - Socialmedia

જેની તસ્વીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે.

Pic credit - Socialmedia

ત્યારે મળતી માહિતી મુજબ અનંત-રાધિકાના લગ્ન પહેલાની આ વિધિઓમાં પરફોર્મન્સ આપવા જસ્ટીન બીબર ભારત આવ્યા છે

Pic credit - Socialmedia

જસ્ટીન બીબર આજે વહેલી સવારે પહોંચ્યો છે જેનો વીડિયો પણ સામે આવી રહ્યો છે.

Pic credit - Socialmedia

જસ્ટીન બીબરે અંનતના લગ્નમાં ગીત ગાવા માટે અંબાણી પાસેથી મોટી રકમ લીધી હોવાની માહિતી મળી રહી છે. 

Pic credit - Socialmedia

આ પહેલા પ્રી વેડિંગમાં રિહાના રંગ જમાવી ચૂકી છે. ત્યારે આ વખતે જસ્ટીન બીબરને બોલાવામાં આવ્યો છે. 

Pic credit - Socialmedia

તમને જણાવી દઈએ 7 વર્ષ પછી બીબર ભારત આવ્યો છે તે અનંતના સંગીતમાં પરફોર્મ કરી શકે છે.

Pic credit - Socialmedia