Plant In Pot : પાલક પનીર, પાલક જ્યુસ, પાલક પરોઠા બનાવવા લીલીછમ પાલક ઘરે જ ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. તો આજે આપણે પાલકની ભાજી ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડી શકાય તે વિશે જાણીશું.

| Updated on: Jul 04, 2024 | 2:11 PM
પાંદડા વાળા શાકભાજી ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેના ગુણ તેનાથી પણ વધારે પોષકતત્વોથી ભરેલા હોય છે. તેમજ પાલકની ભાજીની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે.

1 / 5
પાલકનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટી સાઈઝનું કૂંડુ લો. જેથી પાલક સારી રીતે ઉગી શકે.

2 / 5
પાલક રોપવા માટે નરમ માટી લો અને તેમાં થોડી માત્રામાં છાણીયુ ખાતર ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ  માટીમાં પાલકના બીજ નાખો અને તેને દિવસમાં એક વખત પાણી નાખો.

3 / 5
પાલકના છોડની યોગ્ય વિકાસ માટે બીટ અને મીઠાને પાણીમાં ઉકાળ્યા બાદ તે પાણીને છોડમાં નાખો.

4 / 5
પાલકના બીજ એક અઠવાડિયામાં અંકુરિત થાય છે. તેમજ લગભગ એક મહિનામાં જ પાલકના પાન તૈયાર થશે. ત્યારબાદ તમે પાલક પનીર, જ્યુસ, કબાબ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">