Monsoon Trip : ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે આ રોમેન્ટિક સ્થળો, એક સ્થળ તો અમદાવાદથી 4 કલાકના અંતરે આવેલું છે

વરસાદની ઋતુને પ્રેમ અને રોમાન્સની ઋતુ પણ કહેવામાં આવે છે. જો તમે પણ ચોમાસાની ઋતુમાં તમારા પાર્ટનરની સાથે ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સ્થળો તમારા માટે યાદગાર રહેશે. તો જોઈ લો ક્યાં ક્યાં રોમેન્ટિક સ્થળો છે.

| Updated on: Jul 03, 2024 | 5:04 PM
ચોમાસામાં તમારા પાર્ટનર સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આવી સ્થિતિમાં તમે અહીંથી પણ રોમેન્ટિક ડેસ્ટિનેશન માટે આઈડિયા લઈ શકો છો. આ જગ્યાઓ પર તમે તમારા પાર્ટનરની સાથે યાદગાર સમય પસાર કરી શકશો.ચોમાસામાં ફરવા માટે ભારતમાં અનેક સ્થળો આવેલા છે. આ સ્થળ પર ચોમાસાની ઋતુમાં વાતાવરણ પણ ખુબ જ સુંદર જોવા મળે છે.

1 / 5
 કેરળમાં તમે કઈ પણ ઋતુમાં જાવ ફરવા માટે બેસ્ટ છે. કેરળની હરિયાણી અને પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે, ચોમાસાની ઋતુમાં કપલ કેરળ ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે. કેરળનું મુન્નાર શહર અને કોવલમ શહેર કપલ  માટે બેસ્ટ સ્થળ છે. મુન્નાર કેરળનું સુંદર હિલ સ્ટેશન પણ છે. જ્યાં તમે ક્વોલિટી ટાઈમ પણ પસાર કરી શકો છો.

2 / 5
કર્ણાટકનું કુર્ગ પણ પાર્ટનરની સાથે ફરવા માટે પરફેક્ટ સ્થળ છે. કુર્ગને હનીમૂન ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. વરસાદમાં કુર્ગના ઝરણા, કોફીના બગીચા તમને ખુબ પસંદ આવશે. જો કપલ વરસાદની સીઝનમાં અહિ જવાનો પ્લાન બનાવે છે તો તેના માટે પરફેક્ટ સમય છે. અહિ તમે પાર્ટનરની સાથે ટ્રેકિંગ અને ધોડેસવારી કરી શકો છો.(photo : holidify)

3 / 5
ચોમાસાની ઋતુમાં રોમેન્ટિક સ્થળોની વાત કરવામાં આવે તો ઉદયુરનું નામ કેમ ન લેવાય,  ફતેહસાગર તળાવ ઉદયપુરનું ખૂબ જ પ્રખ્યાત તળાવ છે. આને ઉદયપુરનું બીજું સૌથી મોટું સરોવર માનવામાં આવે છે, આ સિવાય તમે  સિટી પેલેસની મુલાકાત લઈ શકો છો.

4 / 5
પહાડોથી ઘેરાયેલું મેઘાલયને લોકો વાદળોનું ઘર કહે છે, અહિ ખળખળ વહેતી નદીઓ, સુંદર ઝરણાઓ પર્વતો પરથી વહેતા ધોધનો નજારો મેઘાલયની સુંદરતાને દર્શાવે છે. ચોમાસાની ઋતુમાં એક વખત મેઘાલયની મુલાકાત જરુર લેવી જોઈએ.(photo : holidayscrowd)

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">