04 જુલાઈ 2024

રોહિતે શર્માએ  હાર્દિક પંડયાને  T20 વર્લ્ડ કપ ટ્રોફી આપી

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા  મુંબઈ પહોંચી

Pic Credit -  BCCI

મુંબઈ એરપોર્ટ પર  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત

Pic Credit -  BCCI

મુંબઈ એરપોર્ટથી નીકળતી વખતે ટ્રોફી રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાના હાથમાં

Pic Credit -  BCCI

હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવીને ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારી

Pic Credit -  BCCI

IPL 2024માં હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની  કપ્તાની સંભાળી હતી

Pic Credit -  BCCI

IPL 2024માં હાર્દિક પંડ્યાને ફેન્સ દ્વારા ખૂબ ટ્રોલ  કરવામાં આવ્યો હતો

Pic Credit -  BCCI

ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી

Pic Credit -  BCCI

હાર્દિક પંડ્યાએ 8 મેચમાં  144 રન બનાવ્યા અને  11 વિકેટ પણ લીધી

Pic Credit -  BCCI