Photos : અમદાવાદમાં BAPS સંસ્થાનો આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો
બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ના ભવ્ય અને દિવ્ય શાનદાર સમાપન સમારોહમાં સૌ મંત્રમુગ્ધ બન્યા. વિશ્વના ઇતિહાસમાં એક વિરલ અવસર: બી.એ.પી.એસ. ના એક લાખ જેટલાં નિસ્વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ યોજાયો.
Most Read Stories