AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Drop : સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો, બજાર ખૂલતાં ધડાધડ પડ્યા ભાવ

30 એપ્રિલ, 2025ના રોજ MCX પર ગોલ્ડ મિની ફ્યુચર્સ 94,718 પર બંધ થયા હતા. 1 મેના રોજ, ભાવમાં મોટો ઘટાડો થયો. આ ઘટાડાના કારણોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો અને અમેરિકન ડોલરની મજબૂતીનો સમાવેશ થાય છે.

| Updated on: May 01, 2025 | 6:21 PM
Share
30 એપ્રિલ 2025ના રોજ Gold Mini Futures (MCX) એ 94,718 પર બંધ થયો હતો. આજે જેમ કે બજાર 1 મેના દિવસે ફરી ખુલ્યું, તેમા તદ્દન અલગ દ્રશ્ય જોવા મળ્યું. અગાઉના દિવસનો બંધ ભાવ આશરે ₹94,650 હતો, જ્યારે આજે બજારની શરૂઆત થોડી સ્થિર જોવા મળી. જોકે સમય જતાં વેચવાલીનું દબાણ વધ્યું અને ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.

1 / 5
1 મેના રોજ Gold Mini Futures શરૂઆતી સમયમાં ₹92,425ના સ્તરે ટ્રેડ થઇ રહ્યા હતા. આ ભાવમાં ગત ટ્રેડિંગ દિવસના બંધ કરતાં  લગભગ ₹2,225નો ઘટાડો થયો છે, જે -2.35% ની નરમાઈ દર્શાવે છે. બજારના આ વલણને જોઈને સ્પષ્ટ થાય છે કે ટ્રેડર્સમાં નબળા સેંટિમેન્ટસ વર્તાઇ રહ્યા છે.

2 / 5
આ દરમાં ઘટાડાના કારણો શોધીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. સાથે જ, અમેરિકન ડોલર મજબૂત થતાં ભાવ દબાયા છે. સ્થાનિક સ્તરે પણ સોનાની માંગમાં ચોક્કસતા નહીં હોવાથી માર્કેટમાં વેચવાલી વધુ જોવા મળી રહી છે.

3 / 5
ટ્રેડર્સ માટે આજેનું સત્ર મોટું અવસર સાબિત થયું છે, ખાસ કરીને જેમણે શોર્ટ પોઝિશન લીધી હતી.લાંબા ગાળાના રોકાણકારો માટે આજનો ઘટાડો થોડી ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભાવ હવે સપોર્ટ લેવલ નજીક પહોંચતા નજરે પડે છે. ગોલ્ડે 22 એપ્રિલે 99,704 નો હાઇ ટચ કર્યો હતો. બાદમાં એટલા દિવસમાં ગોલ્ડ હવે પડીને લગભગ 8 હજાર સસ્તો થયો. હવે આ ભાવ આજે 91,880 આવી ગયો. જે લગભગ હાઇ થી 8 ટકા સસ્તો છે.

4 / 5
ટેકનિકલ દ્રષ્ટિએ જો વાત કરીએ તો હાલમાં સોનાના ભાવ માટે ₹91,800 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે જોવામાં આવે છે. જ્યારે ઉપરની દિશામાં જો ભાવ પુનઃ ઉપર ચઢે, તો ₹95,250 સ્તરે રેસિસ્ટન્સનો સામનો કરી શકે છે. માર્કેટની આગલી દિશા હવે વૈશ્વિક આર્થિક ઘટનાઓ અને ડોલરના મૂલ્ય ઉપર ઘણી અંશે નિર્ભર રહેશે.

5 / 5

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">