તસવીરો : ભાઇ-બીજ પર બહેનને આપો આ 5 શેરની ભેટ, 11 ટકાથી 30 ટકા સુધી મળશે રિટર્ન

ભાઇ-બીજના પર્વ પર તમે તમારી બહેનને કોઇ ભેટ આપવા માગો છો, તો તમે તમે એક વર્ષમાં જ 30 ટકા સુધી રિટર્ન આપતા આ શેર ભેટમાં આપી શકો. ભાઇ-બીજ પર બહેનને સારુ રિટર્ન આપે તેવા 5 શેર ભેટમાં આપી શકાય. બ્રોકરેજ ફર્મ શેરખાને બહેનને ભેટમાં આ 5 શેર આપવા સલાહ આપી, જે 30 ટકા સુધી રિટર્ન આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2023 | 12:03 PM
ભાઇ-બીજના પર્વ પર તમે તમારી બહેનને કોઇ ભેટ આપવા માગો છો, તો તમે તમે એક વર્ષમાં જ 30 ટકા સુધી રિટર્ન આપતા આ શેર ભેટમાં આપી શકો. ભાઇ-બીજ પર બહેનને સારુ રિટર્ન આપે તેવા 5 શેર ભેટમાં આપી શકાય. બ્રોકરેજ ફર્મ શેરખાને બહેનને ભેટમાં આ 5 શેર આપવા સલાહ આપી, જે 30 ટકા સુધી રિટર્ન આપશે

1 / 6
 શેરખાને Coal Indiaમાં ખરીદીની સલાહ આપી. ટાર્ગેટ 375 રુપિયા આપ્યો છે. આ શેર 1 વર્ષમાં 16 ટકા રિટર્ન આપી શકે છે.

2 / 6
 BSEમાં શેરખાને ખરીદીની સલાહ આપી છે.તેનો ટાર્ગેટ 2394 રુપિયા આપવામાં આવ્યો છે.  1 વર્ષમાં તે 18 ટકા રિટર્ન આપી શકે છે.

3 / 6
Mrs.Bectors Foodમાં ખરીદીની સલાહ આપવામાં આવી. તેનો ટાર્ગેટ 1447 રુપિયા આપવામાં આવ્યો છે.  1 વર્ષમાં તે 19 ટકા રિટર્ન આપી શકે છે.

4 / 6
બ્રોકરેજ ફર્મ શેરખાને Garware Hi-Techમાં ખરીદીની સલાહ આપી. તેનો ટાર્ગેટ 1808 રુપિયા આપવામાં આવ્યો છે.  1 વર્ષમાં તે 30 ટકા રિટર્ન આપી શકે છે.

5 / 6
 શેરખાને Axis Bankમાં ખરીદીની સલાહ આપી. તેનો ટાર્ગેટ 1140 રુપિયા આપવામાં આવ્યો છે.  1 વર્ષમાં તે 11 ટકા રિટર્ન આપી શકે છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

શેરખાને Axis Bankમાં ખરીદીની સલાહ આપી. તેનો ટાર્ગેટ 1140 રુપિયા આપવામાં આવ્યો છે. 1 વર્ષમાં તે 11 ટકા રિટર્ન આપી શકે છે. (નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

6 / 6

Latest News Updates

Follow Us:
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં

બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ

સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી

રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત

જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ

વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા

ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે

સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી

ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો

આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી

g clip-path="url(#clip0_868_265)">