દુનિયાનો આ દેશ જ્યાં છોકરી જાડી હોય તો જ થાય છે લગ્ન ! દુબળી-પાતળીને કરે છે રિજેક્ટ
આ દેશમાં છોકરીઓને લગ્ન માટે વજન વધારવું પડે છે, એટલે કે અહીં જે છોકરીનું વજન વધારે હોય તે છોકરીને જ છોકરો પસંદ કરે છે પણ જો તે દુબલી-પતલી હોય તો તે રિજેક્ટ થઈ જાય છે, જાણો તેની પાછળનું શું છે કારણ અને કેમ છે આવી પરંપરા
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. નોલેજના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં કલીક કરો..
Most Read Stories