Festival Style Tips: ફેસ્ટિવલ સીઝનમાં શનાયા કપૂર પાસેથી લો સ્ટાઈલ ટિપ્સ, દરેક લુક લાગશે પરફેક્ટ, જુઓ Photos

Shanaya Kapoor Style: શનાયા કપૂર વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ દરેક આઉટફિટ સાથે એક્સપેરિમેન્ટ કરતી જોવા મળે છે. તમે પણ તહેવારોની સિઝન માટે તમે પણ તેના લુકથી પ્રેરણા લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 11:20 AM
શનાયા કપૂર તેની ફેશન સેન્સ માટે ઈન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહે છે. અભિનેત્રી એ પણ સારી રીતે જાણે છે કે તેના દેખાવ સાથે કેવી રીતે એક્સપરિમેન્ટ કરવો. શનાયા કપૂર Gen Z માટે ફેશન આઈકોનથી ઓછી નથી. શનાયા વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ દરેક આઉટફિટમાં ગ્લેમરસ લાગે છે. તમે પણ તહેવારોની સિઝન માટે તમે પણ તેના લુકથી પ્રેરણા લઈ શકો છો.

1 / 5
શનાયા કપૂર સફેદ સાડીમાં અપ્સરા જેવી લાગી રહી છે. તેના નેકલાઈન પર સિક્વિન એમ્બિલિશમેન્ટ વર્ક છે. શનાયાએ સાડી સાથે મેચ થતા પર્લ અને ક્રિસ્ટલ નેકલેસ પહેર્યો છે.

2 / 5
સ્લીવલેસ કુર્તા, મેચિંગ પેન્ટ અને એમ્બ્રોઈડરી કરેલ દુપટ્ટા પણ તહેવારોની સીઝન માટે બેસ્ટ આઉટફિટ છે. તેના ગ્રે કલરના કુર્તામાં યલો એમ્બ્રોઈડરી વર્ક લુકને સુંદર બનાવી રહ્યું છે. અભિનેત્રીનો લાઈટ મેકઅપ ખૂબ જ સુંદર લાગે છે.

3 / 5
શનાયા કપૂર લાઈટ પિંક લહેંગામાં ખૂબ જ એલિગેન્ટ લાગે છે. તેણીના લોટસ લહેંગા કાચા સિલ્કમાંથી બનાવવામાં આવ્યા છે. હેવી લહેંગા સાથે લાઈટવેઈટ ફ્લોરલ એમ્બ્રોઈડરી કરેલો દુપટ્ટો દેખાવને પૂર્ણ કરી રહ્યો છે.

4 / 5
 શનાયા કપૂર લાલ સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. શનાયાએ ફુલ સ્લીવ બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે. તેનો મિનિમલ મેકઅપ અને સ્લીક હેર સ્ટાઈલ તેને વધુ સુંદર બનાવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">