31.10.2024
રાંધતી વખતે વધેલા તેલને ફેંકવાની જગ્યાએ કરો આ ઉપયોગ
Image -
Freepik
શાકભાજી કે વાનગીઓ બનાવતી વખતે ઘણીવાર વાસણમાં થોડું તેલ રહી જાય છે.જેને આપણે કેટલીક વાર ફેંકી દઈએ છીએ.
આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ.
તમારા ઘરમાં રહેલા છોડ જંતુઓના કારણે બગડી જાય છે. ત્યારે તમે છોડની નજીક તેલ રાખો.
ઝાડ અને છોડની નજીક આવતા જંતુઓ તેલમાં પડીને મરી જશે અને તમારા બગીચામાંના વૃક્ષો અને છોડ સુરક્ષિત રહેશે.
બાકીના તેલને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ વઘાર કરવામાં લઇ શકો છો.
તમે ફર્નિચરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે બાકીના તેલનો ઉપયોગ કરી શકો છો.
બ્રશની મદદથી ફર્નિચર પર તેલ લગાવો અને તેને છોડી દો આનાથી ફર્નિચર લાંબા સમય સુધી બગડતું નથી.
તમે લોખંડના વાસણો,દરવાજા, નળ અને અન્ય લોખંડની વસ્તુઓ સાફ કરવા માટે તેલનો ઉપયોગ કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો