ડાંગ : સાપુતારા બોટિંગ હાઉસમાં પ્રવાસીઓની સુરક્ષાના મામલે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ, નિયમોના પાલનમાં ઢીલ ન રાખવા સૂચના અપાઈ

Dang : વડોદરા હરણી ખાતે બનેલ ગોઝારાં બોટ અકસ્માત બાદ તંત્ર સજાગ બન્યું છે. ગંભીર ઘટનાઓનું પુનરાવતર્ન ન થાય તે માટે તંત્ર દ્વારા ચોકસાઈ રાખવામાં આવી રહી છે. વડોદરાની ઘટના બાદ સાપુતારા નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈષ્ણવ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 10:16 AM
વડોદરા હરણી ખાતે બનેલ ગોઝારાં બોટ અકસ્માત બાદ તંત્ર સજાગ બન્યું છે. ગંભીર ઘટનાઓનું પુનરાવતર્ન ન થાય તે માટે તંત્ર દ્વારા ચોકસાઈ રાખવામાં આવી રહી છે. વડોદરાની ઘટના બાદ સાપુતારા નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈષ્ણવ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું.

1 / 6
એક પખવાડિયામાં બીજી વાર અધિકારીએ સાપુતારાના બોટિંગ હાઉસની  આકસ્મિક મુલાકાત લીધી હતી. મુક્ક્ત દરમિયાન ચોકસાઈ અને નિયમ પાલનમાં ઢીલ વર્તાઈ નથી રહી તેની ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી  નિર્દેશ પણ કરાયા હતા.

2 / 6
રાજ્યમાં મોરબી અને ત્યારબાદ વડોદરાના હરણી તળાવ ખાતે બનેલ બે મોટા ગોઝારા અકસ્માત ને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને જ્યાં જ્યાં પણ બોટીંગ જેવી  એક્ટિવિટી ચાલતી હોય ત્યાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને તપાસ હાથ ધરી છે.

3 / 6
ડાંગ જિલ્લામાં આવેલ રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ મોટી સંખ્યમાં સહેલાણીઓ બોટિંગની મજા માણવા આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ તંત્ર સતર્ક જણાઈ રહ્યું છે.

4 / 6
 બોટિંગ દરમિયાન લાઈફ જેકેટ સહિત યોગ્ય સાધનોની ચકાસણી કરવા નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈષ્ણવ એ બુધવારે ફરી એકવાર બોટિંગ હાઉસની આકસ્મિક મુલાકત લીધી હતી.

5 / 6
અધિકારીની અવાર નવાર થતી આકસ્મિક મુલાકાતન જોતા સાપુતારામાં ચાલતા અન્ય વિવિધ એડવેન્ચર એક્ટિવિટી સંચાલકો પણ સતર્ક થઈ ગયા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત

મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ

મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ

બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા

ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video

સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર

ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી

અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી

g clip-path="url(#clip0_868_265)">