AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup: પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડશે ભારતની સ્મૃતિ મંધાના, બનશે નંબર-1

ભારતીય સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના મહિલા T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચી ગઈ છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે હવે પાકિસ્તાનના બાબર આઝમથી બહુ દૂર નથી. ચાલુ ટુર્નામેન્ટમાં સ્મૃતિ પાસે આ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરવાની મોટી તક છે.

| Updated on: Jun 15, 2026 | 9:06 PM
Share
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના માત્ર ટીમને જીત અપાવવાના મિશન પર જ નથી, પરંતુ વ્યક્તિગત રીતે પણ એક મોટા રેકોર્ડની નજીક પહોંચી ગઈ છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ હવે ટોચના સ્થાન માટે મજબૂત દાવેદાર બની છે.

1 / 5
હાલમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ટોપ પર છે. બાબરે 145 મેચની 136 ઇનિંગ્સમાં 4596 રન બનાવ્યા છે. તેની પાછળ ભારતનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો નંબર આવે છે, પરંતુ બંને ખેલાડીઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

2 / 5
બીજી તરફ સ્મૃતિ મંધાનાએ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 167 મેચની 161 ઇનિંગ્સમાં 4401 રન બનાવ્યા છે. એટલે કે બાબર આઝમના કુલ રન સુધી પહોંચવા માટે તેને માત્ર 195 રનની જરૂર છે. મહિલા T20 વર્લ્ડ કપમાં જો તેનું બેટ ચાલશે તો આ અંતર ઝડપથી ઘટી શકે છે.

3 / 5
પુરુષ અને મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંયુક્ત આંકડાઓમાં હાલમાં ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ 4720 રન સાથે ટોચ પર છે. બાબર આઝમ બીજા અને સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને છે. જો સ્મૃતિ આગામી મેચોમાં મોટી ઇનિંગ રમે છે તો તે બાબરને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી શકે છે.

4 / 5
ખાસ વાત એ છે કે બાબર આઝમે આ વર્ષે ફેબ્રુઆરી બાદ કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, જ્યારે સ્મૃતિ હાલમાં વર્લ્ડ કપમાં રમતી હોવાથી તેની પાસે રન ઉમેરવાની સતત તક છે. પાકિસ્તાન સામેની સારી શરૂઆત બાદ હવે ચાહકોની નજર સ્મૃતિ પર રહેશે કે શું તે આ ટુર્નામેન્ટમાં બાબર આઝમને પાછળ છોડીને નવો ઈતિહાસ રચી શકે છે. (PC:PTI/X)

5 / 5

Womens T20 World Cup: 26 વર્ષથી જે નથી થયું તે હવે થશે, ભારત પહેલીવાર આ ટીમ સામે રમશે

Follow Us
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર

અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો

તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે

માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video

વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!

સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video

ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા હવે 9 ઓગસ્ટે યોજાશે

હવામાન વિભાગે જારી કર્યુ નાવકાસ્ટ, રાજ્ય માટે આગામી ત્રણ કલાક અતિભારે

ગીર સોમનાથમાં વરસાદી આફત વચ્ચે ઘરમાં ઘુસ્યો 8 ફુટનો મગર- Video

અમદાવાદના અસારવા અને ચાંદલોડિયામાં દોઢ ઇંચ વરસાદ, શહેરમાં રેડ એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">