Gujarati News Photo gallery Cricket photos Stephen Fleming who led CSK to five IPL titles has become Englands Test coach
CSK છોડીને ઈંગ્લેન્ડનો કોચ બન્યો આ દિગ્ગજ, 5 IPL ટ્રોફી જીતાડનારને મળી મોટી જવાબદારી
ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટ માટે નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. ECBએ ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના લાંબા સમયથી કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગને આ જવાબદારી સોંપી છે. ફ્લેમિંગનો કોચ તરીકેનો શાનદાર અનુભવ ઈંગ્લેન્ડ માટે ઘણો મહત્વનો રહેશે. તેમના માર્ગદર્શન હેઠળ CSKએ પાંચ IPL ટાઇટલ જીત્યા છે.
Share

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્ટીફન ફ્લેમિંગને ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો છે. તે બ્રેન્ડન મેક્કુલમનું સ્થાન લેશે.
1 / 5

ફ્લેમિંગનો કોચ તરીકેનો સૌથી મોટો અનુભવ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રહ્યો છે. તે 18 વર્ષ સુધી CSK સાથે જોડાયેલો હતો.
2 / 5

ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ IPL ટાઇટલ જીત્યા છે. તેની કોચિંગ શૈલી અને ક્રિકેટની સમજ માટે તેઓ ફેમસ છે.
3 / 5

ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બનવાની રેસમાં જોનાથન ટ્રોટ અને રિચાર્ડ ડોસન પણ સામેલ હતા. જોકે, ECBએ ફ્લેમિંગના અનુભવને પ્રાથમિકતા આપી હતી.
4 / 5

સ્ટીફન ફ્લેમિંગ પોતે પણ શાનદાર ક્રિકેટર રહી ચૂક્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે 111 ટેસ્ટમાં 7,172 અને 280 વનડેમાં 8,037 રન બનાવ્યા હતા. (PC:PTI/X)
5 / 5
Commonwealth Games 2026: નીરજ ચોપરાએ પાકિસ્તાનના નદીમને પાછળ છોડ્યો, પાંચમા નંબર પર હોવા છતાં કર્યો કમાલ
Related Photo Gallery
સોનામાં થઈ ગયો મોટો ખેલ! દિવાળી બાદ ધડાધડ ઘટ્યો ભાવ
એક ઈજાએ ક્રિકેટર બનવાના સપના ચકનાચૂર કર્યા ,સંદીપનો પરિવાર જુઓ
આજે ભાગ્ય ચમકશે કે વધશે જવાબદારી? વાંચો મેષથી મીન સુધીનું ભાગ્યફળ
ભારત સામે 6 વિકેટ લેનાર મેટ હેનરી પાંચમી ODI નહીં રમે, આ છે કારણ
89 રનમાં ઓલઆઉટ થતાં ભડક્યો ગંભીર, ભારતીય બેટ્સમેનોને પર ઉઠાવ્યા સવાલ
NSE નો શેર 2000 રૂપિયાને પાર, હવે આગળ કઈ દિશામાં જશે 'ભાવ'?
4 મેચમાં બે વાર શૂન્ય રને આઉટ, કોહલીએ સચિનના ડકના રેકોર્ડની કરી બરાબરી
244 રનની હાર અને 4 શરમજનક રેકોર્ડ, ચોથી વનડેમાં ભારતીય ટીમની થઈ ફજેતી
IND vs NZ: ટીમ ઈન્ડિયા સાથે 'દગો' થયો.. શ્રેયસ ઐયરે શું કહ્ય
BSNLએ લોન્ચ કર્યો માત્ર સૌથી સસ્તો પ્લાન, મળશે સુપર ફાસ્ટ ઈન્ટરનેટ
Jioએ તેના વેલ્યુ પેકમાં કર્યો બદલાવ, ઈન્ટરનેટ વગર મળશે સસ્તો પ્લાન
10 હજારનું 'Gold' 1 લાખ પર! ભારતમાં સોનાએ આપ્યું 900% રિટર્ન
ટોલ પ્લાઝા પરથી પસાર થયા વગર FASTagમાંથી કપાઈ ગયા પૈસા? તો કરો આટલું
Equity : ફાર્મા ફંડ્સે રોકાણકારોને કર્યા માલામાલ?
MCX પર સોનામાં તેજી પણ ચાંદીમાં મોટો ઘટાડો, જાણો આજનો ભાવ
અમદાવાદમાં સોનું 10 દિવસના સૌથી નીચલા સ્તરે!
ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો! 10 દિવસમાં ₹4,310 સસ્તું થયું સોનુ
કોમલ રાનીએ ગોવિંદા સાથેની રોમેન્ટિક ફોટો શેર કર્યા
આ 6 સ્માર્ટ ફૂડ કોમ્બિનેશન સાથે ખાશો તો શરીરને મળશે અનેક ફાયદા ?
ગીઝર ચાલુ કરતા દેખાય આ સંકેત, તો તરત જ કરી દેજો બંધ
થાઈરોઈડ કેન્સરના લક્ષણો જાણો
વંદે ભારતમાં અલગથી એન્જિન કેમ નથી હોતું? જાણો તેની ખાસ ટેક્નોલોજી
અમેરિકાના 5 મોટા નેતાઓની પત્નીઓ છે ભારતીય મૂળની
જૂનો સ્માર્ટફોન હેંગ થાય છે? નવો ખરીદતા પહેલાં કરો આ કામ!
શનિદેવની સીધી ચાલ ખોલશે ભાગ્યના દરવાજા! આ 3 રાશિઓને મળશે મોટી ખુશખબર
શું પેકેટનું દૂધ ઉકાળ્યા વગર સીધું પી શકાય?
દિવાળી બાદ સોનામાં મોટો કડાકો! આજે આટલું સસ્તું થયું 24 કેરેટ સોનું
રિટાયરમેન્ટની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર શિશિર શર્માનો પરિવાર
આજનું રાશિફળ: જાણો તમારો દિવસ કેવો રહેશે
SBI માંથી 1 કરોડની હોમ લોન લેવા માટે કેટલો પગાર જોઈએ? સમજો ગણિત
ધન-દોલત અને આર્થિક પ્રગતિ માટે કયું રત્ન છે સૌથી શુભ?
દૂધ કરતાં વધુ કેલ્શિયમ આપે છે આ 6 દેશી સુપરફૂડ્સ
ઓફિસની રાજનીતિથી રહે છે દૂર, કામથી જીતે છે બોસનું દિલ!
ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડે શ્રેયસ-કોહલી માટે ખાસ બનવાની છે, જાણો કેમ
મુકેશ અંબાણીની કંપની Jioની શાનદાર ઓફર!એક રિચાર્જ પર બીજું રિચાર્જ ફ્રી
IND vs NZ: ઈશાન કિશન નહીં, આ ખેલાડી રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ
અનિરુદ્ધનો ખાનગી લિપ-લોક ફોટો થયો હતો લીક!
કેટલો અમીર છે કાવ્યા મારનનો પતિ અનિરુદ્ધ રવિચંદર?
ઓનલાઇન નવો ફોન કે લેપટોપ મંગાવ્યો? ખોલતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
શું ટ્રેનોની પણ એક્સપાયરી ડેટ હોય છે? જાણો
હિન્દુ ધર્મમાં નારિયેળને કેમ શુભ માનવામાં આવે? જાણો
ભાઈ બીજના બીજા દિવસે સોનું ધડામ, દિલ્હીથી અમદાવાદ સુધી ઘટ્યો ભાવ
પંજાબની "લેડી ગાગા" જાસ્મીન કૌર સાન્ડલાસનો પરિવાર જુઓ
કાનુની સવાલ : ભારતમાં લગ્ન કર્યા તો વિદેશમાં છૂટાછેડા નહીં લઈ શકો
અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન ગ્રીસમાં ડ્રીમી વેડિંગનોપહેલો ફોટો
દૈનિક રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને નવી યોજનાઓ
13 બોલમાં ફિફ્ટી ફટકારનાર ખેલાડીને CSKમાંથી બહાર કરવાની માંગ
2027 વનડે વર્લ્ડ કપ પછી કોહલી લેશે નિવૃત્તિ? બાળપણના કોચે કર્યો ખુલાસો
શિયાળામાં બાજરીના રોટલા ખાવાના 7 અદ્ભુત ફાયદા
સોનું કે ચાંદી? ₹1 લાખના રોકાણ પર કોણે આપ્યો સૌથી વધુ નફો?
વેપારમાં નથી થઈ રહી પ્રગતિ? આજે કરો આ 9 ઉપાય, ધન-સંપત્તિમાં થશે વધારો
સ્કાઉટની હાલત જોઈ ભાંગી પડી તેની માતા, મેકર્સની લગાવી ક્લાસ
EPFOનો કંપનીઓને આદેશ, 15 નવેમ્બર સુધીમાં કર્મચારીઓનું PF જમા કરાવો
સોનામાં થઈ ગયો મોટો ખેલ! દિવાળી બાદ ધડાધડ ઘટ્યો ભાવ
હથિયારની જરૂર નથી, આ ગુનો કરવા માટે એક સાંભળનાર વ્યક્તિ જ પૂરતી છે !
માતાપિતાને ન સાચવતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા હર્ષ સંઘવીની હાકલ
PM મોદી ગુજરાત પ્રવાસે
રાજકોટમાં ગોંડલ ચોકડીના ઓવરબ્રિજમાં પડી મસમોટી ભ્રષ્ટાચારની તિરાડ
સોસાયટીમાં એવો બખેડો થયો કે પોલીસ બોલાવવી પડી
ભાવનગરમાં દર્શન કરવા આવ્યા ને દરિયામાં ફસાઈ કાર!
સાબરકાંઠાના ઈડરમાં દીપડાની અવરજવર વધી, જુઓ Video
જામનગરમાં બજરંગ ઢોસામાં ચટણીમાંથી જીવાત નીકળી
Breaking News : વડોદરાના ગાજરાવાડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
શીલજ હિટ એન્ડ રન: MLAના ભત્રીજાને ધરપકડ બાદ તરત જામીન ! Video
સોલિડ વેસ્ટ વિભાગના આ સૈનિકોને સલામ
