30-07-2026

ટીમ ઈન્ડિયાના  ત્રણેય ફોર્મેટના  સૌથી યુવા કેપ્ટન 

ટેસ્ટ ક્રિકેટમાં  ટીમ ઈન્ડિયાના  સૌથી યુવા કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પટૌડીએ  21 વર્ષ 77 દિવસની ઉંમરે ટેસ્ટમાં  ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ODIમાં સૌથી યુવા ભારતીય કેપ્ટન બનવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે  23 વર્ષ 126 દિવસની ઉંમરે ODI ટીમની કમાન સંભાળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20Iમાં સૌથી યુવા ભારતીય કેપ્ટન બનવાનું ગૌરવ  સુરેશ રૈનાને મળ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સુરેશ રૈનાએ  23 વર્ષ 182 દિવસની ઉંમરે T20Iમાં કેપ્ટનશિપ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પટૌડી, સચિન, રૈનાના નામે  આ ખાસ રેકોર્ડ નોંધાયેલો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રણેયે નાની ઉંમરે ટીમ ઈન્ડિયાનું  નેતૃત્વ કરીને  ઈતિહાસ રચ્યો હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM