AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL ઈતિહાસનો સૌથી લાંબો છગ્ગો ફટકારનાર ખેલાડી બન્યો સુપર કિંગ્સનો હેડ કોચ

જોબર્ગ સુપર કિંગ્સે SA20 લીગમાં નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. IPL ઈતિહાસનો સૌથી લાંબો છગ્ગો ફટકારનાર ખેલાડી સુપર કિંગ્સનો નવો હેડ કોચ બન્યો છે. જે ફ્રેન્ચાઈઝ માટે ખેલાડી તરીકે રમ્યો તેનો જ હવે હેડ કોચ બનતા આ ખેલાડીએ ખુશી વ્યક્ત કરી હતી.

| Updated on: Jul 30, 2026 | 9:39 PM
Share
જોબર્ગ સુપર કિંગ્સે SA20 માં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલને ટીમનો નવો હેડ કોચ નિયુક્ત કર્યો છે. સ્ટીફન ફ્લેમિંગ ઈંગ્લેન્ડનો હેડ કોચ બનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1 / 5
જોબર્ગ સુપર કિંગ્સના મુખ્ય કોચ બન્યા બાદ એલ્બી મોર્કેલે ખુશી વ્યક્ત કરી હતી. મોર્કેલે કહ્યું હતું કે હવે તે જ ફ્રેન્ચાઇઝીની ટીમનો મુખ્ય કોચ બનવું ગર્વની વાત છે જેના માટે તે IPLમાં રમ્યો હતો.

2 / 5
એલ્બી મોર્કેલે કહ્યું, "જોબર્ગ સુપર કિંગ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ખેલાડી તરીકે સુપર કિંગ્સની જર્સી પહેરી હતી અને હવે મુખ્ય કોચ તરીકે ટીમમાં જોડાવું એ એક ખાસ સફર છે. મને આશા છે કે હું આ ટીમને આગળ લઈ જવા માટે મારું સર્વસ્વ આપીશ."

3 / 5
એલ્બી મોર્કેલની વાત કરીએ તો, તેનું નામ IPLના ઈતિહાસમાં અંકિત થઈ છે. IPLમાં સૌથી લાંબી છગ્ગો ફટકારવાનો રેકોર્ડ મોર્કેલના નામે છે. 2008માં, ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે તેણે 125 મીટરનો છગ્ગો માર્યો હતો.

4 / 5
એલ્બી મોર્કેલે 91 IPL મેચોમાં 24 થી વધુની સરેરાશથી 974 રન બનાવ્યા છે અને 85 વિકેટ લીધી છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 58 ODI, 50 T20I અને એક ટેસ્ટ મેચ રમી હતી. (PC: GETTY IMAGES)

5 / 5

Ajinkya Rahane: વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેને શા માટે કહ્યો પોતાનો બેસ્ટ બેટિંગ પાર્ટનર? આંકડા આપે છે જવાબ

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે

દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા

ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">