Gujarati News Photo gallery Sports photos Commonwealth Games 2026 Indias second gold medal in judo know who is Harsh Singh
Commonwealth Games 2026: 23 વર્ષના છોકરાનો ગોલ્ડન દાવ, જાણો કોણ છે જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર જીતનાર હર્ષ સિંહ?
દિલ્હીના 23 વર્ષીય જુડો એથ્લીટ હર્ષ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026 માં 60 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાત્ઝને 10-0 થી માત આપીને તે કોમનવેલ્થ ગેમ્સ જુડોમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે. અસ્મિતા ડે પછી ભારતને આ બીજો ગોલ્ડ મળ્યો છે.
Share

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં દિલ્હીના 23 વર્ષીય જુડોકા હર્ષ સિંહે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવીને ભારતીય રમતોના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે.
1 / 5

પોતાના ડેબ્યૂ ગેમ્સમાં જ 60 કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં હર્ષે ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાત્ઝને એકતરફી રીતે 10-0થી હરાવી ગોલ્ડ જીત્યો હતો.
2 / 5

આ મુકાબલા સુધી પહોંચતા હર્ષે રાઉન્ડ ઓફ 16માં 10-0થી વિજય મેળવ્યા બાદ ક્વાર્ટર અને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ધૂળ ચટાડી હતી.
3 / 5

ઓછો આંતરરાષ્ટ્રીય અનુભવ હોવા છતાં, રાષ્ટ્રીય પસંદગી અને સ્થાનિક સ્તરના શાનદાર પ્રદર્શનના બળે હર્ષે ગ્રાન્ડ સ્લેમ જેવા મંચ પરથી આ સફળતા મેળવી છે.
4 / 5

હર્ષ પહેલાં અસ્મિતા ડેના ગોલ્ડ સાથે ભારતે કોમનવેલ્થ જુડો ઈતિહાસમાં પહેલીવાર એકસાથે બે ગોલ્ડ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. (PC:X/Sony Sports Network)
5 / 5
Commonwealth Games 2026: જુડોમાં ભારતનો ડંકો, અસ્મિતા ડેએ ભારતને અપાવ્યો પહેલો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
Related Photo Gallery
સંજુ અને અભિષેકના તોફાનમાં ઉડી ગયું અફઘાનિસ્તાન, ભારતે T20 શ્રેણી જીતી
બાફેલા કાળા ચણા ખાવાથી સ્નાયુઓ બનશે મજબૂત
3 ઓવર 3 વિકેટ, દરેક ઓવરના પહેલા બોલે વિકેટ, નીતિશ રેડ્ડીએ કર્યો કમાલ
લાલબાગચા રાજાની દાનપેટી ખૂલી: સોનું, ડૉલર અને બેટ મળ્યા
ભારત સામે અફઘાનિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ,T20માં પહેલીવાર થયું આવુ
IPO બાદ NSE ની નવી તૈયારી, પછી શેરના ડ્યુઅલ ટ્રેડિંગનો રસ્તો ખુલશે?
ICC રેન્કિંગ: સૌથી વધુ રેટિંગ મેળવનાર ભારતીય બની શ્રી ચરણી
દુબે ન બોલ સુધી પહોંચ્યો, ન રોકી શક્યો બાઉન્ડ્રી! બુમરાહે પાડી તાળીઓ
નસીબ હોય તો શ્રેયસ જેવું,પરસેવો પાડ્યા વિના તોડી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ
આ મોકો ના ચૂકતા! દરેક શેર પર મળશે 65 રૂપિયાનું ડિવિડન્ડ
0,0,0,0,0,0… જસપ્રીત બુમરાહે પહેલીવાર હાંસલ કરી આ સિદ્ધિ
IND v AFG:ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, બિશ્નોઈની એન્ટ્રી, વૈભવ ફરી બહાર
Niftyમાં આવશે 'મોટી તેજી'? વિદેશી બેંકે આપ્યો 26,200નો 'નવો ટાર્ગેટ'
4 ડિસેમ્બરે રિંકુ-પ્રિયાના લગ્ન... લખનૌમાં સાત ફેરા, ચૂંટણી પહેલા કેમ?
સવાર-સવારમાં આ 5 ભૂલો કરવાથી વધી શકે છે 'યૂરિક એસિડ'
ભારતમાં સૌથી વધુ સોનું ક્યાંથી નીકળે છે?
સૌથી લાંબી કારકિર્દી... 40 વર્ષના ખેલાડીએ સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
ગરમ ચા-કોફી પીવાની ટેવ? સાવધાન, થઈ શકે છે 'કેન્સર'
ભારતમાં ફરી ફોર્મ્યુલા 1 રેસ યોજાશે, ટાસ્ક ફોર્સની રચના
ટ્રેનર વિના યોગનો અભ્યાસ કરતી વખતે આ ભૂલો ટાળો
IND vs WI: રોહિત શર્માની પસંદગી નહીં થાય? અજિત અગરકર લેશે મોટો નિર્ણય
5 અઠવાડિયાની નીચલી સપાટીએ સોનું-ચાંદી! જાણો અચાનક કેમ ઘટ્યા ભાવ
કોહિનૂર હીરો ક્યાંથી આવ્યો?
આજે સોનામાં ₹1 લાખ રોકીએ તો 10 વર્ષ પછી કેટલો નફો થાય?
સ્ટોક માર્કેટમાં તબાહી! નિફ્ટી દિવસના હાઈથી 450 પોઈન્ટ તૂટ્યો
કિડનીને સ્વસ્થ રાખવી છે? દવાઓથી લઈને ખોરાક સુધી આ ભૂલો ટાળો
મહિલાઓને કેમ વધારે થાય છે યૂરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન?
કારની છત પર સામાન રાખવાથી માઈલેજ ઘટે છે? જાણો સત્ય
MCXમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા!સોનામાં ₹526 અને ચાંદીમાં 1,300નો ઘટાડો
અમદાવાદમાં સોનાના ભાવમાં લાગ્યો બ્રેક! આજે આટલી થઈ 22 કેરેટની કિંમત
પુણેમાં 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરીને બનાવાયા ગણપતિ બાપ્પા
આ અઠવાડિયે OTT પર 5 નવી ફિલ્મો અને વેબ સિરીઝ થશે
શું IND અને AFG વચ્ચેની બીજી T20Iમાં વરસાદ વિલન બનશે?
સામંથા રૂથ પ્રભુએ પરંપરાગત બેબી શાવરની ઉજવણી કરી , જુઓ ફોટો
મોંઘવારી અને વ્યાજદરના દબાણમાં સસ્તું થયું સોનું, જાણો આજનો ભાવ !
દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ! DAમાં 4%નો વધારો થશે
ગુજરાતમાં સોનાનો ભાવ ફરી ઘટ્યો, 24 કેરેટ અને 22 કેરેટની કિંમત થઈ આટલી
Health Tips: ભાદરવામાં શું ખાવું અને શું ટાળવું?
ગણેશ ઉત્સવના ઉપવાસ દરમિયાન ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ
પંચાયતના જમાઈનો પરિવાર જુઓ
આજનું રાશિફળ: અટકેલા પૈસા મળશે, રોકાણથી થશે મોટો લાભ
દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ,761 વિકેટ લેનાર દિગ્ગજને બનાવ્યો બોલિંગ કોચ
ઘરે બેઠા માત્ર ₹75માં PVC આધાર કાર્ડ જોઈએ છે?- જાણી લો પ્રોસેસ
IND vs AFG: વરુણ ચક્રવર્તીનું સ્થાન કોણ લેશે?આવી હશે ભારતની પ્લેઈંગ 11
વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર થાય, તો કૃણાલ પંડ્યા લેશે સ્થાન?
વરસાદમાં ફોન ભીંજાય તો શું કરવું? જાણો સાચી રીત
સેમસન માટે છેલ્લી તક,નિષ્ફળ ગયો તો વૈભવ માટે તેને ટીમમાંથી કરાશે બહાર?
હવે ભારતમાં જ થશે રૂફટોપ સોલર ગ્લાસનું ઉત્પાદન
PF થી જમા કરો ₹1.50 કરોડથી વધુનું ફંડ, જાણો ગણતરી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાના કારણે સ્ટાર ખેલાડી આખી શ્રેણીમાંથી બહાર
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
