AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસોડામાં દેખાતો એક વંદો પણ છે ખતરનાક! ડાયેરિયાથી લઈને અસ્થમા સુધી… વધી શકે છે આ 5 આરોગ્ય સમસ્યાઓ

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં વંદાઓ જોવા મળે છે. તેની આશરે 3,500થી વધુ પ્રજાતિઓ છે. આપણા દેશમાં, આજે મોટાભાગના ઘરોમાં વંદાઓ સામાન્ય છે. ગંદા અને ધૂળવાળા વિસ્તારોમાં જોવા મળતા વિવિધ કદના વંદાઓ બીમારીનું મુખ્ય કારણ છે.

| Updated on: Jul 31, 2026 | 11:00 AM
Share
ગંદા અને ધૂળવાળા વિસ્તારોમાં જોવા મળતા વિવિધ કદના વંદાઓ બીમારીનું મુખ્ય કારણ છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમના ઘરમાંથી તેમને દૂર કરવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. (Image Source | iStock)

1 / 8
ડાયેરિયા : વંદો ગંદકી, ગટર, કચરાના ઢગલા અને દૂષિત સ્થળોએ ફરતો હોવાથી તેના શરીર અને પગ પર અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જ્યારે તે રસોડામાં રાખેલા ખોરાક અથવા વાસણો પર ફરે છે ત્યારે આ જીવાણુઓ ખોરાકમાં પહોંચી શકે છે. આવા દૂષિત ખોરાકનું સેવન કરવાથી ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. (Image Source | iStock)

2 / 8
કોલેરા : વંદો દૂષિત પાણી અને ગંદી જગ્યાઓમાંથી વાઇબ્રિયો કોલેરી જેવા બેક્ટેરિયા ખોરાક સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી શકે છે. જો આવા બેક્ટેરિયાથી દૂષિત ખોરાક અથવા પાણીનું સેવન કરવામાં આવે તો કોલેરાનો ચેપ લાગી શકે છે. કોલેરામાં દર્દીને સતત ઉલ્ટી, શરીરમાં પાણીની ઉણપ અને ભારે નબળાઈ જેવા લક્ષણો અનુભવાય છે. (Image Source | iStock)

3 / 8
ઉધરસ : વંદાના શરીરના કણ, તેની લાળ અને મળ હવામાં ભળીને એલર્જી અને શ્વસન સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દમના દર્દીઓમાં આ અસર વધુ જોવા મળી શકે છે. તેના કારણે સતત ઉધરસ, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ, તાવ અને શરીરમાં દુખાવો થઈ શકે છે. (Image Source | iStock)

4 / 8
પોલિયો : વંદો ગંદકીમાંથી જીવાણુઓ અને અન્ય રોગકારક સૂક્ષ્મજીવ ખોરાક સુધી પહોંચાડીને ચેપનું જોખમ વધારી શકે છે. પોલિયોના લક્ષણોમાં તાવ, થાક, માથાનો દુખાવો, હાથ અને પગમાં દુખાવો થઈ શકે છે. ભારત હાલમાં પોલિયો મુક્ત દેશ છે. છતાં સાવચેતી રાખવી જરૂરી છે. (Image Source | iStock)

5 / 8
મેનિન્જાઇટિસ : મેનિન્જાઇટિસ મગજ અને કરોડરજ્જુમાં થતો ગંભીર રોગ છે. કેટલાક બેક્ટેરિયા અથવા વાયરસના સંક્રમણથી આ રોગ થઈ શકે છે. વંદો ગંદકીમાંથી જીવાણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને ચેપનું જોખમ વધારી શકે છે. (Image Source | iStock)

6 / 8
વંદાથી થતી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ : વંદાના શરીર, મળ અને તેના છોડેલા કણો ઘણા લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે. ખાસ કરીને ઘરમાં લાંબા સમય સુધી વંદા રહેતા હોય તો શરદી, ઉધરસ, અસ્થમા, દમની તકલીફ, કાનમાં ચેપ, ત્વચાનો રોગ, ખંજવાળ, આંખોમાં બળતરા અને સાઇનસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, વંદા અને જીવાતનો થશે સફાયો! રસોડાની આ 3 જ વસ્તુઓ મિનિટોમાં આપશે વંદાથી કાયમી મુક્તિ

Follow Us
Breaking News : 2 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ, જુઓ Video

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

વડોદરામાં મોડી રાતથી વરસાદનો કહેર!અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો

ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં

વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ

તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

g clip-path="url(#clip0_868_265)">