31-07-2026

રહાણે પછી  આ ક્રિકેટરો પણ  લઈ શકે છે નિવૃત્તિ

ભારતીય ટીમના  સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેએ નિવૃત્તિ લીધી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રહાણે પછી  ભારતીય ટીમના  ઘણા અનુભવી ખેલાડીઓ પણ  ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 નિવૃત્તિ લઈ શકનાર ભારતીય ક્રિકેટરોમાં મોહમ્મદ શમીનું નામ સૌથી આગળ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ નિવૃત્તિ લઇ શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુઝવેન્દ્ર ચહલ  2024 થી ટીમની  બહાર છે અને જલ્દી નિવૃત્તિ લઇ શકે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

100 ટેસ્ટ રમી ચૂકેલો ઈશાંત શર્મા 2021 થી ટીમની બહાર છે અને જલ્દી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફાસ્ટ બોલર   ઉમેશ યાદવ પણ જલ્દી નિવૃત્તિ  લઇ શકે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 ટેસ્ટમાં  ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર  કરુણ નાયર નિવૃત્તિની જાહેરાત કરી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM