AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: કેપટાઉનથી હરારે સુધી… ODI વર્લ્ડ કપ 2027ના મેદાનો પર કેવું રહ્યું છે કિંગ કોહલીનું પ્રદર્શન?

ODI વર્લ્ડ કપ 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે તથા નામિબિયામાં રમાશે. 12 મેદાનો પર યોજાનારી આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીનો અનુભવ ભારત માટે મહત્વનો રહેશે. ખાસ વાત એ છે કે આ 12માંથી 8 મેદાન પર કોહલી રમી ચૂક્યો છે. ચાલો જાણીએ આ મેદાનો પર વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહ્યું છે.

| Updated on: Jul 31, 2026 | 5:23 PM
Share
ODI વર્લ્ડ કપ 2027 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. ટુર્નામેન્ટ માટે કુલ 12 મેદાનો પસંદ કરવામાં આવ્યા છે.

1 / 5
આ 12 મેદાનોમાંથી વિરાટ કોહલી આઠ સ્થળે રમી ચૂક્યો છે, જ્યારે ચાર મેદાન પર તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી. આ કારણે આગામી વર્લ્ડ કપમાં તેનો અનુભવ ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક બની શકે છે.

2 / 5
વર્લ્ડ કપના મેદાનો પર કોહલીએ અત્યાર સુધી 25 ઇનિંગમાં 71.47ની સરેરાશથી 1,358 રન બનાવ્યા છે. તેના નામે ચાર સદી અને નવ અડધી સદી છે. આ દરમિયાન તે પાંચ વખત પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો છે.

3 / 5
કોહલીનો કેપટાઉનમાં સર્વોચ્ચ સ્કોર 160 રન છે. સેન્ચુરિયનમાં તેણે 129, ડરબનમાં 112, હરારેમાં 115 અને ગેબરખામાં 87 રન બનાવ્યા છે. જોહાનિસબર્ગમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 75 અને પાર્લમાં 51 રન છે.

4 / 5
બફેલો પાર્ક, બ્લૂમફોન્ટેન, વિક્ટોરિયા ફોલ્સ અને નામિબિયાના વિન્ડહોકમાં કોહલી હજુ રમ્યો નથી. જોકે, આ આંકડા દર્શાવે છે કે 2027 વર્લ્ડ કપમાં આફ્રિકાની ધરતી પર કોહલી ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી બની શકે છે. (PC:PTI/X)

5 / 5

IND vs SL : 170 રન બનાવતા જ કેએલ રાહુલ રચશે ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બનશે

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">