31 July 2026

દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ?

Image Source | AI Generated

ટોપ 3 ધનિક મુખ્યમંત્રી કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યના છે.

Image Source | AI Generated

ડી. કે. શિવકુમાર (કર્ણાટક): ₹1,413 કરોડથી વધુની સંપત્તિ છે.

Image Source | X

એન. ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ): ₹931 કરોડથી વધુની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.

Image Source | X

સી. જોસેફ વિજય / થલપતિ વિજય (તમિલનાડુ): ₹648 કરોડથી વધુની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે.

Image Source | X

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન રાજ્યના છે.

Image Source | AI Generated

ઓમર અબ્દુલ્લા (જમ્મુ-કાશ્મીર): ₹55.24 લાખની સંપત્તિ છે.

Image Source | X

શુભેન્દુ અધિકારી (પશ્ચિમ બંગાળ): ₹85.87 લાખની સંપત્તિ છે.

Image Source | X

ભજન લાલ શર્મા (રાજસ્થાન): ₹1.03 કરોડની સંપત્તિ છે.

Image Source | X

ADR રિપોર્ટ મુજબ, દેશના તમામ 31 મુખ્યમંત્રીઓની જાહેર કરાયેલી સરેરાશ સંપત્તિ 118.07 કરોડ રૂપિયા છે.

Image Source | AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Image Source | AI Generated