AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : 170 રન બનાવતા જ કેએલ રાહુલ રચશે ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બનશે

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી કેએલ રાહુલ માટે ખાસ બની શકે છે. રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવાથી માત્ર 170 રન દૂર છે. જો તે આ રન બનાવી લેશે તો તે એક એવી ખાસ સિદ્ધિ હાંસલ કરશે, જે આજ સુધી કોઈ ભારતીય ખેલાડી કરી શક્યો નથી.

| Updated on: Jul 31, 2026 | 5:15 PM
Share
ભારતીય ટીમ 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ શ્રેણી કેએલ રાહુલ માટે ખાસ રહેશે, કારણ કે તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે.

1 / 5
કેએલ રાહુલ અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં કુલ 9,830 રન બનાવી ચૂક્યો છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવા માટે તેને માત્ર 170 રનની જરૂર છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં તે આ આંકડો પાર કરી શકે છે.

2 / 5
કેએલ રાહુલની આ સિદ્ધિ એટલા માટે ખાસ હશે કારણ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ બોલ ફેંક્યા વિના 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બની શકે છે.

3 / 5
બોલિંગ કર્યા વિના ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડીઓમાં કેએલ રાહુલ 9,830 રન સાથે ટોચ પર છે. તેના પછી અજિંક્ય રહાણે 8,414, રિષભ પંત 5,637 અને ઈશાન કિશન 2,793 રન સાથે છે.

4 / 5
કેએલ રાહુલે ભારત માટે 68 ટેસ્ટમાં 4,153, 98 વનડેમાં 3,412 અને 72 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2,265 રન બનાવ્યા છે. હવે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં માત્ર 170 રન બનાવીને તે ભારતીય ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. (PC:PTI/X)

5 / 5

વૈભવ સૂર્યવંશીને 15 વર્ષની ઉંમરે કેમ બનાવવામાં આવ્યો વાઈસ કેપ્ટન? કારણ આવ્યું સામે

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે

દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા

ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">