AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: ભારત પાસે વધુ 5 ગોલ્ડ મેડલ જીતવાની શાનદાર તક, આ ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે પાંચ ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા છે. આ પાંચેય ખેલાડીઓ પાસે ગોલ્ડ જીતવાની તક છે. આ સાથે જ તેમને ફાઈનલ પહેલા જ મેડલ પણ નિશ્ચિત કરી લીધા છે. ચાલો જાણો કયા ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા છે.

| Updated on: Jul 31, 2026 | 8:48 PM
Share
ભારતીય ખેલાડીઓએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ભારતે 31 જુલાઈની સાંજે ખાસ કરીને સારું પ્રદર્શન કર્યું. ચાર ભારતીય ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા, અને હવે તેમની પાસે ચાર ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

1 / 6
સૌપ્રથમ, અસ્મિતા ડેએ સેમિફાઈનલમાં 48 કિગ્રા જુડો કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ સ્કોટલેન્ડની સમર શોને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે, તેણી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

2 / 6
હર્ષ સિંહે ઓસ્ટ્રેલિયાના પેડ્રો કાર્લોસને હરાવીને પુરુષોની 60 કિગ્રા જુડો કેટેગરીની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ જીતી તે પણ ગોલ્ડ જીતી શકે છે.

3 / 6
ખેલો ઈન્ડિયા એથ્લીટ યામિની મૌર્યએ પણ કોમનવેલ્થ ગેમ્સના 57 કિગ્રા જુડો કેટેગરીમાં દક્ષિણ આફ્રિકાની ડોન બ્રેટેનબાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.  હવે ફાઈનલમાં જીત મેળવી યામિની પણ ગોલ્ડ મેડલ જીતી શકે છે.

4 / 6
ભારતને ચોથો ગોલ્ડ મેડલ બોક્સર જાસ્મીન લેમ્બોરિયા તરફથી મળી શકે છે. આ મહિલા બોક્સરે 57 કિલોગ્રામ સેમિફાઇનલ જીતી હતી. હવે તેનો મુકાબલો ફાઇનલમાં માઇકેલા વોલ્શ સામે થશે.

5 / 6
અરુંધતી ચૌધરી ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ જીતી શકે છે. તેણીએ 70 kg વર્ગમાં વેલ્સની રોઝી એકલ્સને હરાવી હતી. અરુંધતીની આ જીત મોટી છે કારણ કે તેણી ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી ગોલ્ડ મેડલ મેચમાં પહોંચી છે. (PC:PTI/X)

6 / 6

Commonwealth Games 2026 : નીરજ ચોપરાનો ફાઇનલ મુકાબલો ક્યારે અને ક્યાં જોશો લાઈવ?

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">