AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કર્યા, દીકરી અને જમાઈ બોલિવુડ સ્ટાર, ગુજરાતી પરિવારમાં જન્મેલી ડિમ્પલ કપાડિયાનો પરિવાર જુઓ

ડિમ્પલ કપાડિયાનો જન્મ ગુજરાતી ઉદ્યોગપતિ ચુનીભાઈ કપાડિયા અને તેમની પત્ની બિટ્ટીને ત્યાં થયો હતો, જેઓ "બેટ્ટી" તરીકે જાણીતા હતા.ડિમ્પલ કપાડિયાનો પરિવાર જુઓ

| Updated on: Jul 31, 2026 | 7:20 AM
Share
ડિમ્પલ કપાડિયાનો જન્મ 8 જૂન 1957ના રોજ થયો છે. તે એક બોલિવુડ અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. મુંબઈમાં શ્રીમંત માતાપિતાના ઘરમાં જન્મેલી અને ઉછરેલી, તેણીને નાનપણથી જ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી અને તેના પિતાના પ્રયાસોથી તેને ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી કરી હતી.

1 / 13
14 વર્ષની ઉંમરે ફિલ્મ નિર્માતા રાજ કપૂરે  ડિમ્પલ કપાડિયાને તેમની ફિલ્મમાં લીધી હતી, 1973માં ફિલ્મ રિલીઝ થાય તેના થોડા સમય પહેલા અભિનેતા રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા અને અભિનય ને અલવિદા કહ્યું.

2 / 13
ડિમ્પલ કપાડિયાના પરિવારમાં કોણ કોણ છે જુઓ

3 / 13
તેમની પુત્રીઓ ટ્વિંકલ અને રિંકી ખન્ના બંને બોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

4 / 13
 ડિમ્પલ કપાડિયા 1984માં ફિલ્મોમાં ફરી એન્ટ્રી કરી હતી, રાજેશ ખન્નાથી અલગ થયાના બે વર્ષ પછી. કમબેક ફિલ્મ સાગર તેની કારકિર્દીને પુનર્જીવિત કરી.

5 / 13
શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કારો જીત્યા. આગામી દાયકામાં તેણીના કામ દ્વારા, તેમણે પોતાને હિન્દી સિનેમાની અગ્રણી અભિનેત્રીઓમાંની એક તરીકે સ્થાપિત કરી હતી.

6 / 13
લગ્નના 9 વર્ષ બાદ ડિંપલ કપાડિયા અને રાજેશ ખન્ના અલગ રહેવા લાગ્યા હતા. બંને ક્યારેય છુટાછેડા લીધા નથી. ડિંપલ કપાડિયાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. અંદાજે 15 વર્ષ મોટા સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા હતા.

7 / 13
ડિંપલ કપાડિયાએ 2 દીકરીઓની સારસંભાળ રાખવા માટે બોલિવુડમાંથી બ્રેક લીધો હતો. થોડા સમય પછી અભિનેત્રીએ બોલિવુડમાં ફરી એન્ટ્રી કરી અને હિટ ફિલ્મો આપી હતી.

8 / 13
રાજેશ ખન્નાનું વર્ષ 2012માં નિધન થયું હતુ. ડિંપલ કપાડિયાએ માત્ર 16 વર્ષની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.  આજે અભિનેત્રી લક્ઝરી લાઈફ જીવે છે.

9 / 13
ડિંપલ કપાડિયાની નેટવર્થ 82 કરોડ છે. વર્ષની કમાણી 14 કરોડ અને મહિનાની 1.19 કરોડની કમાણી કરે છે. ડિંપલ કપાડિયા પાસે મુંબઈમાં લક્ઝરી બંગલો છે.  તેમજ મીણબતીનો બિઝનેસ પણ છે.

10 / 13
ડિમ્પલ કપાડિયા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી. ત્યારબાદ, તેણે ફિલ્મ તુ ઝૂઠી મેં મક્કરમાં રણબીર કપૂરની માતાની ભૂમિકા ભજવી હતી.

11 / 13
તે વેબ સિરીઝ, સાસ બહુ ઔર ફ્લેમિંગો OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી ચૂકી છે. આ સિરીઝમાં ડિમ્પલ કપાડિયાના શાનદાર અભિનયથી બધા પ્રભાવિત થયા છે.

12 / 13
ટ્વિંકલ ખન્ના ડિમ્પલ કપાડિયા અને રાજેશ ખન્નાની મોટી દીકરી છે. તે ભૂતપૂર્વ અભિનેત્રી અને ફેમસ લેખક છે. તેના લગ્ન અભિનેતા અક્ષય કુમાર સાથે થયા છે. 2 બાળકોની માતા છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં

વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ

તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

g clip-path="url(#clip0_868_265)">