Gujarati News Photo gallery Cricket photos Breaking News Jasprit Bumrah pass fitness test will play in IND vs SL Test series
IND vs SL : જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ, શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં ધમાલ મચાવવા તૈયાર
ભારતીય ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નેશનલ ક્રિકેટ એકેડેમીના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે સફળતાપૂર્વક ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તે આગામી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે રમતો જોવા મળશે. તેની વાપસીથી ભારતીય બોલિંગ આક્રમણને નવી મજબૂતી મળશે અને વિરોધી ટીમ પર દબાણ વધશે.
Share

ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે.
1 / 5

બુમરાહ તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વનડે શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તે લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની અંતિમ અને નિર્ણાયક વનડે મેચમાં રમી શક્યો ન હતો.
2 / 5

ઈજા બાદ તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે લાંબો સમય રિહેબિલિટેશન કર્યું હતું. જ્યાં આખરે તબીબી ટીમે તેને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરીને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે.
3 / 5

શ્રીલંકા સામે 15 ઓગસ્ટથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે અગાઉ જાહેર કરાયેલી ટીમમાં બુમરાહનો સમાવેશ કરાયો હતો, પરંતુ તે તેની પસંદગી ફિટનેસ ટેસ્ટ પર નિર્ભર હતી.
4 / 5

હવે ફિટનેસ ટેસ્ટ પાસ થતા બુમરાહ શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. તે નવેમ્બર 2025 પછી પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. (PC:PTI/X)
5 / 5
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, બંને દેશના દિગ્ગજોની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં રમાશે મુકાબલો
Related Photo Gallery
કાળા અને વાદળી રંગના સોલાર પેનલ વચ્ચેનો તફાવત અને ફાયદા
રિયલ લાઈફ ખૂબ જ ગ્લેમરસ છે પૂર્ણિમા તિવારી, જુઓ ફોટો
ટીમ ઇન્ડિયાના સંભવિત પ્લેઇંગ-11 જુઓ
ખરેખર હોય છે પ્લાસ્ટિકના ચોખા? FSSAIએ જણાવી અસલી-નકલી ચોખા ઓળખવાની રીત
રેલવે ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા પર નંબર શા માટે લખેલા હોય છે?
Railway New Rule : શું ટ્રેનમાં પૂછ્યા વગર સીટ બદલી તો મોટો દંડ થશે!
ભારતના 100 રુપિયા ચીનમાં કેટલા થઈ જાય છે? જાણો અહીં
કાનુની સવાલ: કલમ 75 BNS ક્યારે લાગુ પડે છે? જાણો
આકાંક્ષાએ ગૌરવ ખન્ના પાસેથી છૂટાછેડા માટે કેટલી રકમ માંગી હતી?
ભારત-અફઘાનિસ્તાન સિરીઝમાં મેચ પલટવામાં એક્સપર્ટ છે આ 5 સુપરસ્ટાર્સ !
રોજ બ્રશ કરવા છતાં મોઢામાંથી દુર્ગંધ આવે છે? જાણો આ 7 મોટી ભૂલ
જૂની કાર વેચી દીધી પણ FASTag બંધ કરાવવાનું ભૂલી ગયા? તો તરત કરો આ કામ
સોનું થયું સસ્તું! એક અઠવાડિયામાં જ ઘટ્યો આટલો ભાવ, ચાંદી પણ સસ્તી
ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping કેટલા અમીર છે?
Asian Games 2026માં ટીમ ઈન્ડિયાના મેચના સમયમાં ફેરફાર
પિતાનું ભોજપુરીમાં મોટું ના, દીકરીએ બિગબોસ 20માં કરી એન્ટ્રી
ભગવાન ગણેશના સ્વાગત પહેલા ખરીદો આ શુભ વસ્તુઓ
13 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ચમકશે ભાગ્ય ? જાણો
પાકિસ્તાન ક્રિકેટનો સૌથી ખરાબ તબક્કો, 21મી સદીમાં 9 વખત થયું અપમાન
IPL બાદ ફરી ટકરાયા બુમરાહ અને વૈભવ, જાણો આ 4 બોલમાં શું થયું?
ઈશાન પહેલી T20માંથી થશે બહાર? કેપ્ટન અય્યરે ઈજા અંગે આપી મોટી અપડેટ
પાકિસ્તાની OTT પર હિન્દી ફિલ્મોનો ડંકો, નંબર 1 પર છે આ કોમેડી મૂવી
બોલ્ડ છતાં બચી ગયો ઈંગ્લેન્ડ કેપ્ટન, એક ભૂલે પાકિસ્તાનની ખુશી છીનવી
શું ટ્રેનમાં મફત પાણીની બોટલ મળે છે? જાણો રેલવેના નિયમો
એશિયા કપ 2027 માટે 6 ટીમો ફાઇનલ, નેપાળે પ્રીમિયર કપ જીતી બનાવી જગ્યા
3 મહિનામાં 35% ઉછળેલા આ સ્ટોક પર બ્રોકરેજ ફર્મ્સ થઈ Bullish
ENG vs PAK: પાકિસ્તાનના સુપડા સાફ, ઈંગ્લેન્ડે 3-0થી કર્યો વાઇટવોશ
રૂટે સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો,આ ખાસ ક્લબમાં પણ સ્થાન મેળવ્યું
14 સપ્ટેમ્બરે 'ગણેશ ચતુર્થી' પર શેરબજારમાં ટ્રેડિંગ થશે કે નહીં?
આ એક વસ્તુ છત પરથી મિનિટોમાં ગાયબ કરી દેશે 'લીલ'
બુમરાહની બોલિંગમાં નવો અંદાજ? ઈજામાંથી વાપસી બાદ કર્યો મોટો ફેરફાર
વૈભવ સૂર્યવંશી કે સંજુ સેમસન, કોને મળશે તક? આવી હશે ભારતની પ્લેઇંગ 11
Gold ETF માં પૈસાનો વરસાદ! એક જ મહિનામાં 67%નો જંગી ઉછાળો
મોહમ્મદ સિરાજ બન્યો હૈદરાબાદનો કેપ્ટન, આ ટુર્નામેન્ટમાં સંભાળશે કમાન
Breaking News: ક્રિકેટર એસ શ્રીસંતના પિતાનું 89 વર્ષની વયે અવસાન
આ 6 રાશિના લોકોએ કરવી જોઈએ ગણેશજીની પૂજા, રાહુની અશુભ અસરથી મળશે રાહત!
10 વર્ષ પૂર્ણ થવા પર Jioની મેગા ઓફર! 365-દિવસના પ્લાનમાં મળશે ઘણુ બધુ
આ 8 બીમારીઓ માટે રામબાણ માનવામાં આવે છે દાડમ, જાણો તેના મોટા ફાયદા !
ચહેરાના પિમ્પલ્સ અને કાળા ડાઘ દૂર કરવાનો સરળ 'ઘરેલું નુસખો'
MCX પર સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ, જાણો આજે કેટલો છે સોનાનો ભાવ
ફોનમાં દેખાય આ સંકેતો તો સમજો મોબાઈલ હવે ખરાબ થવાનો છે!
iPhone Duo કરતાં સસ્તી છે આ બાઇક્સ, ખરીદતા પહેલાં જાણો તમારા વિકલ્પો
ઘરની બહાર કયા મટિરિયલની નેમપ્લેટ રાખવી માનવામાં આવે છે શુભ?
શુભ કાર્યમાં સૌથી પહેલા કેમ થાય છે ગણેશ પૂજન? જાણો પૌરાણિક કથા !
મુકેશ અંબાણીના Jioનો ધમાકો! શરુ કરી Cross-Border Payment સુવિધા
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં ઘટાડો, એક મહિનામાં કેટલો બદલાયો ભાવ?
અમદાવાદમાં 10 ગ્રામ 24K સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર
સોનાના ભાવમાં ₹2,700નો કડાકો, ચાંદી પણ 10,000 રુપિયા થઈ સસ્તી
કનિકા કૌર માનનો પરિવાર જુઓ
ઓફિસમાં બાપ્પાની સ્થાપના: મૂર્તિ ખરીદવાના ખાસ નિયમો
કાળા અને વાદળી રંગના સોલાર પેનલ વચ્ચેનો તફાવત અને ફાયદા
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
રિયલ લાઈફ ખૂબ જ ગ્લેમરસ છે પૂર્ણિમા તિવારી, જુઓ ફોટો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
ચાર ધામ યાત્રામાં નવો રેકોર્ડ ! કેદારનાથ નહીં આ ધામમાં ઉમટ્યા ભક્તો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
આજનું રાશિફળ : અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર?
Breaking News: પાટડીમાં ગૌહત્યા કરતા કતલખાના પર ફર્યુ બુલડોઝર
Breaking News: સોરઠવાસીઓ માટે રાહતના સમાચાર
અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ
Trending Video: ચાહકની ફરમાઈશ પર રાનુ મંડલે છેડ્યા સૂર
ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય
AMC પ્લોટ ફાળવણીમાં કૌભાંડ? ₹30 લાખનો પ્લોટ ₹2.25 લાખમાં ભાડે! Video
