AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajinkya Rahane: વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેને શા માટે કહ્યો પોતાનો બેસ્ટ બેટિંગ પાર્ટનર? આંકડા આપે છે જવાબ

અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેની નિવૃત્તિ બાદ વિરાટ કોહલીએ રહાણે માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી. જેમાં કોહલીએ રહાણેને પોતાનો બેસ્ટ બેટિંગ પાર્ટનર ગણાવ્યો હતો. કોહલીના આ શબ્દો પાછળ બેટિંગના મજબૂત આંકડા છે. જે બંનેની જોડીની સફળતાની સંપૂર્ણ કહાની કહે છે.

| Updated on: Jul 30, 2026 | 9:19 PM
Share
અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમના મિડલ ઓર્ડરના મહત્વના બેટર્સ રહ્યા છે. બંનેએ લાંબા સમય સુધી સાથે ક્રિકેટ રમવાની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને વાઈસ-કપ્તાનની જવાબદારી પણ સંભાળી હતી.

1 / 5
રહાણેની નિવૃત્તિ બાદ કોહલીએ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. કોહલીએ રહાણેને સ્લિપમાં સૌથી વિશ્વસનીય ફિલ્ડર ગણાવવાની સાથે ટેસ્ટમાં પોતાનો બેસ્ટ બેટિંગ પાર્ટનર પણ ગણાવ્યો હતો.

2 / 5
કોહલીના આ શબ્દો પાછળ બંનેની શાનદાર બેટિંગ ભાગીદારીનું મોટું કારણ છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી અને રહાણેએ કુલ 67 ઇનિંગમાં સાથે બેટિંગ કરી છે. આ દરમિયાન બંનેએ મળીને 3,661 રન બનાવ્યા છે.

3 / 5
આ ભાગીદારીમાં 10 સદી અને 17 અડધી સદીની ભાગીદારી સામેલ છે. બંને વચ્ચેની સૌથી મોટી ભાગીદારી 365 રનની રહી છે. ખાસ વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ભારતીય બેટર સાથે કોહલીની આ સૌથી મોટી ભાગીદારી છે.

4 / 5
કોહલી અને રહાણેની જોડીએ ભારતીય ટેસ્ટ ટીમના સફળ યુગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ ચેતેશ્વર પૂજારા સાથે પણ 3,513 રન બનાવ્યા છે, પરંતુ રહાણે સાથેની 3,661 રનની ભાગીદારી તેમને ખાસ બનાવે છે. આ જ આંકડા સમજાવે છે કે કોહલી માટે રહાણે માત્ર સાથી ખેલાડી નહીં, પરંતુ ખાસ બેટિંગ પાર્ટનર કેમ રહ્યો છે. (PC:X/VIRATKOHLI)

5 / 5

Ajinkya Rahane: અજિંક્ય રહાણેનો એ વિશ્વ રેકોર્ડ, જેને તોડવો લગભગ અશક્ય છે

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">