AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026 : નીરજ ચોપરાનો ફાઇનલ મુકાબલો ક્યારે અને ક્યાં જોશો લાઈવ?

કોમનવેલ્થ ગેમ્સ 2026માં આજે પુરુષોની ભાલા ફેંક (જેવેલિન થ્રો) ની રોમાંચક ફાઈનલ યોજાવા જઈ રહી છે. ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા સાથે રોહિત યાદવ અને યશવીર સિંહ પણ ગોલ્ડ મેડલની દોડમાં છે. 2018 પછી પોતાનો બીજો ગોલ્ડ જીતવા માટે નીરજ સજ્જ છે. ચાલો જાણીએ આ ફાઈનલ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ.

| Updated on: Jul 31, 2026 | 8:25 PM
Share
કોમનવેલ્થ ગેમ્સ 2026માં જેવેલિન થ્રો ક્વોલિફાયર રાઉન્ડમાં નીરજ ચોપરાએ 79.61 મીટરના થ્રો સાથે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ઈજાના કારણે 2022ની ગેમ્સ ગુમાવ્યા બાદ તે આઠ વર્ષ પછી ફરી કોમનવેલ્થ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

1 / 5
આ ફાઈનલમાં ભારત પાસે ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. નીરજ ચોપરા ઉપરાંત ભારતના રોહિત યાદવ અને યશવીર સિંહ પણ ફાઈનલમાં પહોંચ્યા હોવાથી ભારત પાસે ત્રણેય મેડલ જીતવાની તક છે.

2 / 5
નીરજ માટે આ મુકાબલો આસાન નહીં હોય. તેની સામે 2022માં 90.18 મીટરનો રેકોર્ડ બનાવનાર પાકિસ્તાનનો અરશદ નદીમ અને ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ જેવા મજબૂત દાવેદારો પણ સ્પર્ધામાં છે.

3 / 5
ફાઈનલના સમયની વાત કરીએ તો, પુરુષોની જેવેલિન થ્રોની આ ફાઈનલ 31 જુલાઈ  રાત્રે 12:45 વાગ્યે શરુ થશે. રમતપ્રેમીઓ આ ફાઈનલ જોવા માટે ખૂબ આતુર છે.

4 / 5
ચાહકો આ ફાઈનલનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ પર જોઈ શકશે. આ સિવાય ટીવી પર સોની સ્પોર્ટ્સ 2, 3 અને 4 ચેનલો પર સીધું પ્રસારણ ઉપલબ્ધ રહેશે. (PC: X/Sony Sports Network)

5 / 5

IND vs SL : જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ, શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં ધમાલ મચાવવા તૈયાર

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">