AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: નીરજ ચોપરાએ પાકિસ્તાનના નદીમને પાછળ છોડ્યો, પાંચમા નંબર પર હોવા છતાં કર્યો કમાલ

કોમનવેલ્થ ગેમ્સ 2026 ના આઠમા દિવસે પુરુષોના ભાલા ફેંક ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજ ચોપરા સહિત ભારતના અન્ય બે ખેલાડીઓએ ફાઈનલમાં ક્વોલીફાય કર્યું હતું. નીરજ ચોપરાએ તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનના અરશદ નદીમને પાછળ છોડ્યો હતો. ચાલો ભાલા ફેંક ક્વોલિફિકેશન રાઉન્ડમાં દરેક ખેલાડીના થ્રો ના અંતર પર નજર કરીએ.

| Updated on: Jul 30, 2026 | 5:28 PM
Share
કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ ચોપરા સહિત ત્રણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રણેય ખેલાડીઓ ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા.

1 / 5
નીરજ ચોપરા ક્વોલિફિકેશન રાઉન્ડમાં 79.61 મીટરના થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યો હતો અને તે પાકિસ્તાનના અરશદ નદીમથી આગળ રહ્યો હતો.

2 / 5
ક્વોલિફિકેશન રાઉન્ડમાં અરશદ નદીમ સાતમા સ્થાને રહ્યો હતો. પાકિસ્તાની ખેલાડીએ 78.63 મીટર ભાલો ફેંક્યો હતો. છતાં નદીમે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

3 / 5
ભારત માટે રોહિત યાદવ અને યશવીર સિંહે પણ સારું પ્રદર્શન કર્યું હતું અને ક્વોલીફાય થયા હતા. રોહિત યાદવ 78.37 મીટરના થ્રો સાથે નવમા સ્થાને રહ્યો હતો. યશવીર સિંહ 78.36 મીટરના થ્રો સાથે દસમા સ્થાને રહ્યો હતો.

4 / 5
ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રુમેશ થરંગા પાથિરાજે 82.84 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ગ્રેનાડાનો પીટર્સ 81.29 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. (PC: PTI)

5 / 5

Breaking News : નીરજ ચોપરા ફાઈનલમાં પહોંચ્યો, ભારતના અન્ય બે એથ્લીટ પણ ક્વોલિફાય

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">