AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોહલીએ જેની સાથે હાથ ના મિલાવ્યો, તે ક્રિકેટરની પત્ની બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી, દરેક લુક છે હાઈ ફેશન

IPL દરમિયાન ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે થયેલી તીખી બોલાચાલી બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફરી ચર્ચામાં આવ્યો છે. મેચ બાદ બંને ખેલાડીઓએ હાથ ન મળાવતા સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ હતી. આ વચ્ચે હવે ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડ પણ પોતાના ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક્સને કારણે ચર્ચામાં છે. મોડેલ અને ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાતી જેસિકાનો દરેક લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

| Updated on: May 23, 2026 | 8:30 PM
Share
જેસિકા હેડનો બ્લેક સાટન ગાઉન લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. સ્ટ્રેપી ડિઝાઇન, ડીપ નેકલાઇન અને ફ્રન્ટ કટ-આઉટ ડિટેલિંગ આ આઉટફિટને મોડર્ન અને એલિગન્ટ ટચ આપે છે. મિનિમલ જ્વેલરી અને સોફ્ટ મેકઅપ સાથે તેણે પોતાના લુકને વધુ ક્લાસી બનાવ્યો હતો.

1 / 6
ગુલાબી ફ્લોરલ ગાઉનમાં જેસિકા કોઈ રાજકુમારી જેવી લાગી રહી હતી. કોર્સેટ સ્ટાઇલ ટોપ અને ભારે ફ્લેરવાળા બોટમ સાથે આ ડ્રેસમાં 3D ફ્લોરલ ટેક્સચર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વેવી હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપ તેના લુકને વધુ રોયલ બનાવે છે.

2 / 6
જેસિકાનો પિંક બોડીકોન ડ્રેસ લુક પણ ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. કોઈ ભારે ડિઝાઇન વગરનો આ સિમ્પલ ડ્રેસ તેના વ્યક્તિત્વને સુંદર રીતે હાઇલાઇટ કરતો જોવા મળ્યો. મિનિમલ એક્સેસરીઝ અને નેચરલ મેકઅપ સાથે તેનો આ સ્ટાઇલિશ અવતાર યુવા ફેન્સ માટે ફેશન ઇન્સ્પિરેશન બની રહ્યો છે.

3 / 6
કેઝ્યુઅલ ફેશનમાં પણ જેસિકા પાછળ નથી. ઓફ-ધ-શોલ્ડર ફુલ સ્લીવ ટોપ અને બેગી પેન્ટ સાથે તેનો સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો. સિમ્પલ છતાં ટ્રેન્ડી આઉટફિટ દિવસ દરમિયાન આઉટિંગ માટે પરફેક્ટ માનવામાં આવે છે.

4 / 6
 અન્ય એક રેડ કાર્પેટ લુકમાં જેસિકાએ ગ્લિટર સિક્વિન ડિટેલિંગવાળો બોડી-ફિટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં ટ્રેઇલ ડિઝાઇન ખાસ આકર્ષણ બની હતી. ગ્લોઇંગ મેકઅપ અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે તેનો આ લુક કોઈ હોલિવૂડ સ્ટારથી ઓછો લાગતો નહોતો.

5 / 6
આ ફોટામાં જેસિકા ડેવિસ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણીએ મોતીઓથી સજેલું ફ્લોય ફેબ્રિક ડ્રેપ સાથે ડીપ-નેક ગાઉન પહેર્યું હતું, જે દેખાવમાં ગ્લેમર લાગે છે. આ સ્ટાઈલ લગ્ન, રિસેપ્શનથી લઈને સ્પેશિયલ ઈવનિંગ માટે બેસ્ટ ચોઈસ છે. હાલમાં ક્રિકેટ અને ગ્લેમરની દુનિયામાં ટ્રેવિસ હેડ સાથે જેસિકા હેડનું નામ પણ સતત ચર્ચામાં રહે છે. (PC: jess_head/insta)

6 / 6

Breaking News: સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરનું LSG માટે ડેબ્યૂ, IPL 2026 માં પહેલીવાર રમવાની તક મળી

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">