(Credit Image : Google Photos )

24 May 2026

નારિયેળની અંદર પાણી આવે ક્યાંથી? 

હકીકતમાં નારિયેળ એક સામાન્ય ફળ નહીં પરંતુ એક વિશાળ બીજ છે.

સામાન્ય ફળ

તેની અંદર રહેલો નાનો ભ્રૂણ આગળ જઈને નારિયેળનું ઝાડ બને છે.

નારિયેળનું ઝાડ

નારિયેળનું પાણી ભવિષ્યના છોડ માટે સંગ્રહિત પ્રવાહી ખોરાક હોય છે.

પ્રવાહી ખોરાક

વૈજ્ઞાનિક ભાષામાં તેને લિક્વિડ એન્ડોસ્પર્મ કહેવામાં આવે છે.

એન્ડોસ્પર્મ

ઝાડ મૂળમાંથી પાણી, ખનિજો અને પોષક તત્વો શોષીને નારિયેળ સુધી પહોંચાડે છે.

નારિયેળ

આ કારણે નારિયેળ પાણીમાં પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર હોય છે.

ઇલેક્ટ્રોલાઇટ્સ

જેમ જેમ નારિયેળ પાકે છે તેમ આ પાણી ધીમે ધીમે મલાઈમાં ફેરવાય છે.

મલાઈમાં ફેરવાય છે

એટલે તમે જે સફેદ મલાઈ ખાઓ છો તે પહેલાં પ્રવાહી હતી. નારિયેળ પ્રકૃતિની એવી અનોખી રચના છે જે પોતે જ પાણી અને ખોરાકનો સંગ્રહ કરે છે.

નારિયેળ પ્રકૃતિ