(Credit Image : instagram)

24   May

IPL 2026માં દ્વારકાનો રુચિત આહિર ચમક્યો

(Credit Image : instagram)

24   May

 સૌરાષ્ટ્રનો ખેલાડી રુચિત આહિરને મુંબઈની ટીમમાં સ્થાન મળ્યું

(Credit Image : instagram)

24   May

રુચિત આહિર મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી લીગ મેચમાં રમતો જોવા મળશે

(Credit Image : instagram)

24   May

મુંબઈએ 25 વર્ષીય રુચિત આહિરને 30 લાખની બેઝ પ્રાઈઝ પર સાઈન કર્યો છે

(Credit Image : instagram)

24   May

 રુચિતનો આ પહેલો IPL અનુભવ હશે

(Credit Image : instagram)

24   May

રુચિત આહિરે અત્યાર સુધીમાં ઘરેલુ ક્રિકેટમાં 16 લિસ્ટ A અને 12 T20 મેચ રમી છે 

(Credit Image : instagram)

24   May

રચિત આહિર સ્થાનિક T20 ક્રિકેટમાં તેનો રેકોર્ડ પ્રભાવશાળી છે

(Credit Image : instagram)

24   May

રુચિત આહિર એક વિકેટકીપર-બેટર છે

(Credit Image : instagram)

24   May

રુચિત આહિર સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે  

(Credit Image : instagram)

24   May

  રુચિત આહિરને આઈપીએલમાં રમવાની તક મળતા જ દ્વારકા જિલ્લા સહિત ગુજરાતના લોકો ખુશ