AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : બ્રાઉન રાઈસ અને વ્હાઇટ રાઈસ વચ્ચે શું ફરક છે?

બ્રાઉન રાઈસને સંપૂર્ણ અનાજ તરીખે ઓળખવામાં આવે છે. વ્હાઇટ રાઈસ પ્રોસેસિંગ કરવામાં આવે છે. પ્રોસેસિંગના કારણે તે ચોખા વધુ સફેદ હોય છે અને સાથે નરમ અને લાંબા હોય છે.

| Updated on: May 24, 2026 | 3:55 PM
Share
બ્રાઉન રાઈસમાં ફોસ્ફરસ, વિટામિન B, ફાઈબર, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વ વધારે માત્રામાં હોય છે. જ્યારે વ્હાઇટ રાઈસમાં કાર્બોહાઈડ્રેટ હોય છે.

1 / 6
બ્રાઉન રાઈસમાં પાચન માટે સારું માનવામાં આવે છે. તેથી  બ્રાઉન રાઈસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું હોય છે અને વજન નિયંત્રણમાં મદદરૂપ બને છે. વ્હાઇટ રાઈસમાં ફાઈબર ઓછું હોવાથી ભૂખ ઝડપથી લાગી શકે છે.

2 / 6
બ્રાઉન રાઈસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તેથી બ્લડ શુગર ધીમે ધીમે વધે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે બ્રાઉન રાઈસ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. વ્હાઇટ રાઈસ બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે.

3 / 6
બ્રાઉન રાઈસ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તેથી તેને હાર્ટ માટે સારા માનવામાં આવે છે. જ્યારે વ્હાઇટ રાઈસનું વધારે સેવન મેટાબોલિક સમસ્યાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે.

4 / 6
બ્રાઉન રાઈસ રાંધવામાં વધુ સમય લાગે છે  અને વ્હાઇટ રાઈસ ઝડપથી રાંધી શકાય છે અને ઘણા પ્રકારની વાનગીઓમાં સરળતાથી ઉપયોગમાં લેવાય છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, વર્ષમાં માત્ર 4 મહિના બજારમાં મળે છે આ કાળું ફ્રુટ્સ, ઉનાળામાં જરુર કરો સેવન જુઓ ફોટો

Follow Us
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે

વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ

આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ

કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું

અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ

આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ

પાટણમાં ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી, જુઓ જળબંબાકાર

g clip-path="url(#clip0_868_265)">