AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Cooler vs AC vs Fan : કૂલર, AC કે ફેન ? શરીર માટે સૌથી સેફ શું?

ઉનાળાના દરમિયાન મોટાભાગે લોકો કૂલર, AC અને પંખાનો વપરાશ કરે છે. પરંતુ આ 3માંથી સ્વાસ્થ માટે સૌથી સારો વિકલ્પ કયો છે તે અંગે ઘણા લોકો અજાણ હોય છે.

| Updated on: May 24, 2026 | 2:50 PM
Share
નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ફેન સૌથી સુરક્ષિત હોય છે. કારણ કે તે કુદરતી ઠંડક આપે છે અને શરીર પર તેની નકરાત્મક કે ખરાબ અસર થતી નથી.

1 / 7
કૂલર, AC કરતા વધુ નેચરલ ઠંડી હવા આપી શકે છે. કારણ કે કૂલરમાં પાણી હોય છે. પાણીમાં હવા મળે ત્યારે કૂલર ઠંડી હવા છોડે છે. પરંતુ ભેજવાળા વાતાવરણમાં કૂલર ઓછો અસરકારક સાબિત થઈ શકે છે.

2 / 7
કૂલરની યોગ્ય સફાઈ રાખવી જરૂરી હોય છે.જો કૂલરને સાફ કરવામાં નહીં આવે તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે અને તેનાથી એલર્જીની સમસ્યા ઊભી થઈ શકે છે.

3 / 7
ACને સૌથી વધુ આરામદાયક વિકલ્પ માનવામાં આવે છે પરંતુ લાંબા સમય સુધી AC રૂમમાં બેસવાથી અથવા કામ કરવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે.

4 / 7
ACથી સ્કિન ડ્રાય બનાવે છે. વધુમાં નિષ્ણાતોના મતે, વધારે AC રૂમમાં બેસવાથી ગળામાં ઈન્ફેક્શન, માથાનો દુખાવો અને શ્વાસની સમસ્યા ઊભી થઈ શકે છે.

5 / 7
નિષ્ણાતોના મતે , સામાન્ય ગરમીમાં ફેન અને કૂલર વધુ સારો વિકલ્પ છે. જ્યારે ભારે ગરમીમાં ACનો મર્યાદિત અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, ઘરમાં લાગેલું Smart TV કેટલો વીજળીનો વપરાશ કરે છે ? જાણો કયુ મોડેલ વીજળીનું બિલ વધારે છે

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">