AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્માર્ટ ટીવીને ઓફ કર્ચા પછી પણ લાલ લાઈટ કેમ શરૂ રહે છે? મોટાભાગના લોકો કંપનીની આ ચાલાકી થી હોય છે અજાણ

આજકાલના એડવાન્સ સ્માર્ટ ટીવીને સંપૂર્ણપણે બંધ કરવું એક મોટું માથાકૂટનું કામ છે. રિમોટથી બંધ કરવા છતાં ટીવી બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેટ ડેટા કેમ વાપરે છે તેની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

| Updated on: May 23, 2026 | 10:06 PM
Share
કયા સ્માર્ટ ટીવી સૌથી વધુ વીજળી વાપરે છે? : બધા સ્માર્ટ ટીવી સમાન રીતે બનાવવામાં આવતા નથી. તેમનો પાવર વપરાશ તેઓ જે ચોક્કસ ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેના આધારે બદલાય છે. જેમાં OLED ટીવી અદ્ભુત ચિત્ર ગુણવત્તા પ્રદાન કરે છે, પરંતુ તેમનો પાવર વપરાશ ઘણીવાર ઘણો વધારે હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે સ્ક્રીનની તેજસ્વીતા ઉચ્ચ સ્તર પર સેટ હોય છે. વીજળીના બિલમાં વધારો કરવાની વાત આવે ત્યારે મોટા OLED મોડેલો મુખ્ય ગુનેગાર હોય છે.(ફોટો ક્રેડિટ-Google)

1 / 10
વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે રિમોટથી ટીવી બંધ કરો છો, ત્યારે તે બંધ નથી થતું પરંતુ એક ઊંડી ઊંઘમાં ચાલ્યું જાય છે. ટેકનોલોજીની ભાષામાં આ સ્થિતિને 'સ્ટેન્ડબાય મોડ' (Standby Mode) કહેવામાં આવે છે. આ મોડમાં તમારું ટીવી ચાલુ ન હોવા છતાં બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ તમારો ઇન્ટરનેટ ડેટા અને વીજળી બંનેનો વપરાશ કરતું રહે છે. આ જ કારણ છે કે કંપનીઓ ટીવીને પૂરેપૂરું બંધ કરવાનો ઓપ્શન કાં તો સેટિંગ્સના જાળમાં છુપાવી દે છે અથવા તો આપતી જ નથી.

2 / 10
આવો જાણીએ આ સ્ટેન્ડબાય મોડ પાછળ કંપનીઓની શું રમત હોય છે અને તેનાથી તમને શું નુકસાન થાય છે:

3 / 10
QLED ટીવી : QLED ટીવી તેજસ્વી અને ગતિશીલ ડિસ્પ્લે પ્રદાન કરે છે. તેમનો પાવર વપરાશ OLED ટીવી કરતા થોડો ઓછો હોઈ શકે છે; જો કે, સ્ક્રીનનું કદ મોટું થતાં ઊર્જા ખર્ચ હજુ પણ નોંધપાત્ર રીતે વધે છે.(ફોટો ક્રેડિટ-Google)

4 / 10
વીજળીના બિલ પર કેટલી અસર થાય છે?, એક રિપોર્ટ અનુસાર, જો તમે આખું વર્ષ પણ ટીવીને સ્ટેન્ડબાય મોડ પર રાખો, તો પણ તેનાથી વીજળીના બિલમાં કોઈ મોટો ફેરફાર થતો નથી. એલજી અને તોશિબાના 55 ઇંચના ટીવી પર કરાયેલા ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે આખા વર્ષ દરમિયાન સ્ટેન્ડબાય મોડના કારણે લાઇટ બિલમાં માત્ર 10 થી 12 રૂપિયાનો જ વધારો થાય છે. એટલે કે આનાથી તમારા ખિસ્સા પર કોઈ આર્થિક બોજ પડતો નથી.

5 / 10
LED ટીવી : માનક LED સ્માર્ટ ટીવીને સામાન્ય રીતે ઉપલબ્ધ સૌથી ઊર્જા-કાર્યક્ષમ વિકલ્પો માનવામાં આવે છે. નાના અને મધ્યમ કદના LED ટીવી ઓછી વીજળી વાપરે છે અને સામાન્ય ઘર વપરાશ માટે ઉત્તમ પસંદગી સાબિત થાય છે.(ફોટો ક્રેડિટ-Google)

6 / 10
પ્રાઇવસીનું મોટું જોખમ: સ્ટેન્ડબાય મોડમાં ટીવી સ્ક્રીન બંધ હોવા છતાં તેનો વોઇસ કમાન્ડ (અવાજ ઓળખવાનું ફીચર) અને માઇક્રોફોન હંમેશા એક્ટિવ રહે છે. આનાથી તમારા ઘરની ખાનગી વાતો લીક થવાનું જોખમ તોળાયેલું રહે છે.

7 / 10
ઇન્ટરનેટ ડેટાનો સફાયો: બેકગ્રાઉન્ડમાં યુઝરની મંજૂરી વગર સોફ્ટવેર અને એપ્સ અપડેટ થવાના કારણે તમારા ઘરનું વાઇ-ફાઇ અથવા મોબાઇલ હોટસ્પોટનો ડેટા ફટાફટ ખતમ થઈ જાય છે.

8 / 10
જાહેરાતોનો મારો: કંપનીઓ ઈચ્છે છે કે તમારું ટીવી ચોવીસે કલાક ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહે. આનાથી તેઓ બેકગ્રાઉન્ડમાં જાહેરાતો લોડ કરી રાખે છે અને તમે જેવું ટીવી ઓન કરો કે તરત જ સ્ક્રીન પર મોટી મોટી જાહેરાતોના બેનર દેખાવા લાગે છે.

9 / 10
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટીવીને સતત સ્ટેન્ડબાય મોડમાં રાખવાથી તેની અંદરના પાર્ટ્સ લાંબો સમય કામ કરે છે, જેના લીધે ટીવીનું આયુષ્ય ઘટી જાય છે અને તમારે સમય કરતાં વહેલા નવું ટીવી ખરીદવું પડી શકે છે. આથી, જ્યારે ટીવી ન જોવું હોય ત્યારે રિમોટની સાથે સાથે મેઇન સ્વીચ બોર્ડ પરથી પણ પાવર બંધ કરવો એ જ સૌથી સુરક્ષિત ઉપાય છે.

10 / 10

માતા-પિતા બંને IAS હોય તો બાળકોને અનામત કેમ? સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ઓબીસી ‘ક્રીમી લેયર’ અંગે દેશભરમાં છેડાઈ મોટી ચર્ચા

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">