AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિધાનસભા ચૂંટણી 2027

  • 04 May 2026 07:45 PM

    પહેલી જ કેબિનેટની બેઠકમાં આયુષ્યમાન ભારતની યોજનાને લાગુ કરાશે, બંગાળમાં ભયમુક્ત વાતાવરણ બનાવવાની મોદી ગેરંટી : PM મોદી

  • 04 May 2026 07:43 PM

    બંગાળમાં નવો સૂર્યોદય થયો, લોકોએ અહંકારી, હિસાની, ડરની રાજનીતિને ઉખાડી ફેકી : PM મોદી

  • 04 May 2026 07:38 PM

    આજથી બંગાળ ભયમુક્ત થયું છે, બાંગ્લામાં પરિવર્તન થયું છે : PM મોદી

  • 04 May 2026 07:35 PM

    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીનો હાઈએસ્ટ વોટશેર મળ્યો : PM મોદી

  • 04 May 2026 07:31 PM

    ગંગાજીની જેમ મા કામખ્યાની પણ ભાજપ ઉપર કૃપા વરસી : PM મોદી

ચૂંટણી 2026 અન્ય સમાચાર

ડેમોક્રેટ્સ બહુમતી મેળવ્યા છતાં કેમ નહીં હટાવી શકે ટ્રમ્પને?

ડેમોક્રેટ્સ બહુમતી મેળવ્યા છતાં કેમ નહીં હટાવી શકે ટ્રમ્પને?

સાબર ડેરીમાં સત્તાની ખેંચતાણ વચ્ચે ચૂંટણી મોકૂફ

સાબર ડેરીમાં સત્તાની ખેંચતાણ વચ્ચે ચૂંટણી મોકૂફ

કોણ છે ભારતીય મૂળનાં પ્રમિલા જયપાલ? અમેરિકામાં છઠ્ઠી વખત મેળવી જીત

કોણ છે ભારતીય મૂળનાં પ્રમિલા જયપાલ? અમેરિકામાં છઠ્ઠી વખત મેળવી જીત

ટ્રમ્પને લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો!

ટ્રમ્પને લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો!

મિડટર્મ ચૂંટણીમાં ઝટકો લાગતાં જ ટ્રમ્પનું વલણ બદલાયું!

મિડટર્મ ચૂંટણીમાં ઝટકો લાગતાં જ ટ્રમ્પનું વલણ બદલાયું!

વિપક્ષે મોક પાર્લામેન્ટનું નાટક કર્યું: અમિત શાહનો મોટો હુમલો

વિપક્ષે મોક પાર્લામેન્ટનું નાટક કર્યું: અમિત શાહનો મોટો હુમલો

ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની જાહેરાત

ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની જાહેરાત

Breaking News : સાબર ડેરીમાં ₹10 લાખની નોકરીના દાવા

Breaking News : સાબર ડેરીમાં ₹10 લાખની નોકરીના દાવા

CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ

CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ

ઇઝરાયેલની ચૂંટણીનું પરિણામ જાહેર, પણ સત્તાની ચાવી અમેરિકાના હાથમાં!

ઇઝરાયેલની ચૂંટણીનું પરિણામ જાહેર, પણ સત્તાની ચાવી અમેરિકાના હાથમાં!

ગુજરાત સહીત 17 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ખાસ મતદારયાદી કાર્યક્રમ

ગુજરાત સહીત 17 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ખાસ મતદારયાદી કાર્યક્રમ

બેલટ પેપરથી ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતી? PM મોદીનો ટોણો

બેલટ પેપરથી ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતી? PM મોદીનો ટોણો

વિધાનસભા ચૂંટણી 2026

ચૂંટણી પંચે, ગત 15 માર્ચના રોજ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં એમ પાંચ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. બધા રાજ્યોમાં મતગણતરી માટેની તારીખ 4 મે નક્કી કરેલ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બે તબક્કે યોજવાની જાહેરાત કરી હતી. મતદાનની પહેલો તબક્કો 23 એપ્રિલના રોજ અને બીજો તબક્કો 29 એપ્રિલના રોજ યોજાયો. પશ્ચિમ બંગાળમાં કૂલ 294 વિધાનસભા બેઠકો છે. તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભા માટે 23 એપ્રિલના રોજ મતદાન યોજાયુ છે. કેરળ, આસામ અને પુડુચેરી માટે, મતદાનની તારીખ 9 એપ્રિલની નક્કી કરવામાં આવી હતી. ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કુલ 824 વિધાનસભા બેઠકો છે. આ પ્રદેશોમાં કુલ 174 મિલિયન મતદારો અને 219,000 મતદાન મથકો છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી 2011 થી સતત સત્તામાં બિરાજમાન છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામાની તારીખ 30 માર્ચ છે, જ્યારે બીજા તબક્કા માટે જાહેરનામાની તારીખ 2 એપ્રિલ છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે, અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ છે. બીજા તબક્કા માટે, ઉમેદવારીપત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ છે, અને ભરાયેલા ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની તારીખ 13 એપ્રિલ છે. પ્રથમ તબક્કામાં 152 વિધાનસભા બેઠકો અને બીજા તબક્કામાં 142 બેઠકો માટે મતદાન છે.

કેરળમાં કુલ 140 વિધાનસભા બેઠકો છે, જ્યાં ડાબેરી નેતા પિનરાયી વિજયન 2016 થી મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારનું નેતૃત્વ કરે છે.

તમિલનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે, જ્યાં DMK નેતા એમ.કે. સ્ટાલિન 7 મે, 2021 થી મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

આસામમાં 126 વિધાનસભા બેઠકો છે; ભાજપ 2016 થી આ પૂર્વોત્તર રાજ્યમાં સત્તામાં છે, હિમંતા બિસ્વા શર્મા 2021 થી મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

પુડુચેરીના મુખ્યમંત્રી, એન. રંગાસ્વામી, 2021 થી સત્તામાં છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 33 બેઠકો છે, જેમાં કેન્દ્ર દ્વારા નામાંકિત ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે.

આ પાચેય રાજ્યોની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પશ્ચિમ બંગાળમાં 7 મે, તમિલનાડુમાં 10 મે, આસામમાં 20 મે, કેરળમાં 23 મે અને પુડુચેરીમાં 15 જૂનના રોજ સમાપ્ત થવાનો છે. પશ્ચિમ બંગાળમાં 7.04 કરોડ, તમિલનાડુમાં 5.67 કરોડ, કેરળમાં 2.7 કરોડ, આસામમાં 2.5 કરોડ અને પુડુચેરીમાં 9.44 લાખ મતદારો છે. મતદાન મથક દીઠ મતદારોની સરેરાશ સંખ્યા 750 થી 900 ની વચ્ચે છે.

g clip-path="url(#clip0_868_265)">