AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનાર ટોપ-5 ટીમો, જાણો કોણ છે નંબર-1

IPLમાં લીગ સ્ટેજ પાર કરીને પ્લેઓફ સુધી પહોંચવું કોઈપણ ટીમ માટે મોટી સિદ્ધિ ગણાય છે. છેલ્લા અનેક વર્ષોમાં કેટલીક ટીમોએ સતત શાનદાર પ્રદર્શન કરીને નોકઆઉટ સ્ટેજમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. કેટલીક ટીમોએ માત્ર પ્લેઓફમાં પહોંચવાનું જ નહીં પરંતુ સૌથી વધુ પ્લેઓફ મેચ રમવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ચાલો IPLમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનારી ટોપ 5 ટીમો વિષે જાણીએ.

| Updated on: May 23, 2026 | 6:51 PM
Share
IPLમાં પ્લેઓફ સુધી પહોંચવું માત્ર પ્રતિભાનો નહીં પરંતુ સતત સારા પ્રદર્શન, દબાણમાં રમવાની ક્ષમતા અને મજબૂત ટીમ કોમ્બિનેશનનો પુરાવો છે. IPLમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનારી ટોપ 5 ટીમોએ વર્ષો સુધી ચાહકોને રોમાંચક મેચો આપી IPLના ઈતિહાસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે.

1 / 6
IPLના ઈતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનાર ટીમ તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ ટોચ પર આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ CSKએ વર્ષો સુધી અદભૂત સાતત્ય જાળવી રાખ્યું છે. ટીમે કુલ 26 પ્લેઓફ મેચ રમીને લીગમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે.

2 / 6
બીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ છે. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈએ અનેક યાદગાર સિઝન આપી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી કુલ 22 પ્લેઓફ મેચ રમી છે અને IPLની સૌથી સફળ ટીમોમાં સ્થાન મેળવ્યું છે.

3 / 6
આ યાદીમાં ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ આવે છે, જે ઘણા ચાહકો માટે આશ્ચર્યજનક છે. સ્ટાર ખેલાડીઓથી ભરપૂર RCBએ અત્યાર સુધી 17 પ્લેઓફ મેચ રમી છે. ખાસ વાત એ છે કે ટીમે 18 વર્ષ પછી 2025માં પોતાની પહેલી IPL ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.

4 / 6
ચોથા સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ છે. KKRએ અનેક સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. ત્રણ વખત IPL ટ્રોફી જીતનાર આ ટીમ અત્યાર સુધી કુલ 15 પ્લેઓફ મેચ રમી ચૂકી છે.

5 / 6
પાંચમા સ્થાન પર સનરાઈઝર્સ હૈદરાબાદનું નામ આવે છે. 2016ની ચેમ્પિયન રહેલી SRHએ સતત મજબૂત બેટિંગ-બોલિંગ અને ટીમ વર્કના આધારે પ્લેઓફમાં પોતાની હાજરી નોંધાવી છે. ટીમ અત્યાર સુધી 14 પ્લેઓફ મેચ રમી ચૂકી છે. (PC:PTI:X)

6 / 6

Breaking News: રજત પાટીદારે સૌથી ઝડપી 100 સિક્સર ફટકારીને બનાવ્યો રેકોર્ડ, જાણો વૈભવ સૂર્યવંશી કેટલો દૂર છે?

Follow Us
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

g clip-path="url(#clip0_868_265)">