ભારત vs ઓસ્ટ્રેલિયા : 23 વર્ષનો રવિ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ, કાંગારુઓને દરેક મેચમાં આ રીતે હંફાવ્યા

રવિ બિશ્નોઈએ વર્ષ 2022માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં રવિ બિશ્નોઈ 9 વિકેટ ઝડપીને મેન ઓફ ધ સિરીઝ બન્યો છે. શાનદાર પ્રદર્શનથી તેણે સૌને પ્રભાવિત કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2023 | 11:29 PM
રવિ બિશ્નોઈનો જન્મ 5 સપ્ટેમ્બર, વર્ષ 2000ના દિવસે રાજસ્થાનમાં થયો હતો. રાઈટ આર્મ બોલિંગ કરનાર રવિ બિશ્નોઈ આઈપીએલમાં લખનઉ તરફથી રમે છે.

1 / 5
ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં રવિ બિશ્નોઈ 9 વિકેટ ઝડપીને મેન ઓફ ધ સિરીઝ બન્યો છે. શાનદાર પ્રદર્શનથી તેણે સૌને પ્રભાવિત કર્યા હતા.

2 / 5
ભારત vs ઓસ્ટ્રેલિયા :  23 વર્ષનો રવિ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ, કાંગારુઓને દરેક મેચમાં આ રીતે હંફાવ્યા

3 / 5
રવિ બિશ્નોઈએ પ્રથમ મેચમાં 1, બીજી મેચમાં 3, ત્રીજી મેચમાં 2, ચોથી મેચમાં 1 અને પાંચમી મેચમાં 2 વિકેટ ઝડપી હતી.

4 / 5
 રવિ બિશ્નોઈએ વર્ષ 2022માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યુ હતુ. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં તેણે 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. જેને કારણે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 52 આઈપીએલ મેચમાં 53 વિકેટ લીધી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">